Gadhapur Mandir

*👑सर्वा  अवतार  धरतारं  अक्षरधाम  प्रदायक: 🙏 वंदे  सर्वोपरि  देव:  त्वं गोपीनाथजी मनोहरं👑*

*🙏જય શ્રી સ્વામિનારાયણ🙏*

*👑સવૉપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ ની કર્મભૂમિ એટલે ગઢપુરધામ💠ભગવાન સ્વામિનારાયણ 29 વર્ષ આ ભૂમિ પર રહ્યા છે. 👑*

*⚜ચરણોમાં રજે ભર્યા ભરપૂર રે . સ્પર્શ રજ કરે દુઃખ દુર રે |*

*ધન્ય ધન્ય શેરી બજારને હાટ રે ||⚜*
🔸શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ 🔸

*🔆એક માત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણ ને સવૉપરી કહેવાય છે એનુ મુખ્ય રસપ્રદ એક કારણ એ પણ છે .🔆*
🔅આજ સૂધી આટલા અવતારો થયા પણ
*🔆ભગવાન શ્રી સ્વામિનારાયણ એ પોતાના અંગે અંગ ના માપ નું સ્વરૂપ ગઢપુરધામ મા સમથઁ શ્રી ગોપીનાથજી મહારાજ પોતાના હાથે પધરાવ્યા .🔆*

🔅ભગવાન શ્રી સ્વામિનારાયણ એ એમના શ્રીમુખે વચન આપતા કહ્યું છે
*🔆આ ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ અને અમારા મા લેશ માત્ર ફેર ના જાણવો આ સ્વરૂપ મા અમે અખંડ બિરાજમાન રહીશું🔆*

💠ગઢપુર મંદિર ની તો વાત જ અલૌકિક છે💠

*🇦🇹 કીધું અધિક ગઢપુર સાત પુરી ચાર ધામથી જો ,*
*પ્રેમાનંદ કહે યમદુત ભાગે ગોપીનાથ નામથી જો . 🇦🇹*

*🔆મહારાજ વારે વારે કહેતા ગઢડું મારું ને હું ગઢડા નો એતો કદી ના મટવાનું🔆*

*🔆શ્રીજી મહારાજ એ એમના શ્રી મુખે વચન આપતા કહ્યું છે . " આ ગઢપુર મંદિર એતો અક્ષરધામ નું મધ્ય છે "🔆*

*🔆ગઢપુર મંદિર ને મહારાજ પોતાનું ઘર કહેતા અને એની વિશેષતા એ છે કે 💠 " वो ही गढपुर जाते हैं जिन्हें स्वयं श्रीहरि बुलाते हैं " 🔆*

*⚜વળી મનકર્મને વચને રે , નિરખ્યા ગોપીનાથ જે જને રે | તે તો પામશે અક્ષરધામ રે , થાશે જન તે પુરણ કામ રે ||⚜*
🔸શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ 🔸

*🔆 વિદ્વનો કહે છે ધ્યાન ની બાબત માં શાસ્ત્રો ના અને મહારાજ ના મત મુજબ જ્યારે મહારાજ નું આજ ના સમય માં ધ્યાન કરવુ હોય તો*
*👑ગોપીનાથજી મહારાજ👑*
*નું ધ્યાન શ્રેષ્ઠ છે કેમકે ધ્યાન મહારાજ ના અંગે અંગ નું કરવાનું હોય છે અને ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ એતો મહારાજ નું પ્રગટ અક્ષરધામ નું સ્વરૂપ છે.🔆*

*💢વિશ્વ મા એક માત્ર શ્રી ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ એવુ છે જેમના મુખારવિંદ ના હાવભાવ તથા આકાર મા રોજ ફેરફાર જોવા મળે છે💢*

*🔆ગઢપુર મંદિર માં બિરાજમાન શ્રી ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ એ મહારાજ ની પ્રૌઢાવસ્થા (46 વર્ષ) નું  સ્વરૂપ છે💠તથા હરિકૃષ્ણ મહારાજ નું સ્વરૂપ એ મહારાજ ની કિશોર અવસ્થા (16 વર્ષ) નું સ્વરૂપ છે.🔆*

*👑ઘેલા સમ તિર્થ નહી ,ગઢપુર સમ ધામ નહી , સવૉપરી ગોપીનાથજી મહારાજ સમ દેવ નહી અને શ્રીહરિ સમ નામ નહી👑*

🔅આ માટે જ મહારાજ ની આજ્ઞાથી બનેલા
*મુખ્ય છ મંદિર* મા *ગઢપુરધામ*
નું મહત્વ વિશેષ ગણાય છે .🔅

*💠એક માત્ર ગઢપુર મંદિર એવું છે જે મંદિર નું ખાતમુહૂર્ત મહારાજ એ જાતે કર્યું . સોનેરી પાઘ ધારણ કરી હતી અને માથા પર પથ્થર લઈ મંદિર ના પાયા મા પ્રથમ પથ્થર મુકી શુભઆરંભ કર્યું ત્યાર થી પ્રતિષ્ઠા સુધી મહારાજ ખડે પગે રહી ને વિશાળ બે માળ નું મંદિર બંધાવ્યું તથા મહારાજ એ ગઢપુર મા રહીને  બધા વ્રત,ઉપવાસ,ઉત્સવો કર્યા છે💠*

*🔆ગોપીનાથજી મહારાજ નું મંદિર એક દિવસ સોના નું હશે હશે એવુ કહ્યું હતું આજે મંદિર ના શિખરો . સિંહાસન . દ્વાર . ધ્વજા દંડ અને વસ્ત્રો . આભુષણો  સોના છે🔆*

🔅હવે વાત કરીએ *દાદા ના દરબાર* ની
દાદા ના દરબાર મા *મહારાજ દરરોજ લિંબતરુ નીચે સભા ભરીને બેસતા અને ઘણા વચનામૃત કહેલા છે તથા દરબાર ગઢ ની 24 થાભલી મા 24 અવતાર બિરાજમાન છે🔅* 

*👑ભગવાન સ્વામિનારાયણ એ સૈપ્રથમ પ્રતિષ્ઠા સંપ્રદાયના ના ઈતિહાસ મા દાદા ના દરબાર મા શ્વેતદિપ થી વાસુદેવનારાયણ નું અતિ તેજોમઈ સ્વરૂપ મંગાવી ને પધરાવ્યુ💠મહારાજ રોજ આ વાસુદેવનારાયણ ની આરતી ઉતારતા સવારે તૂલસીપત્રો દ્વારા પૂજન કર્તા અને મહારાજ રોજ 6 દંડવટ કરતા અને મહારાજ જ્યરે સત્તસંગ વિચરણ મા જતા ત્યારે મહારાજ વાસુદેવનારાયણ ના સ્વરૂપ માથી મોટીબા અને લાડુબા ના હાથે થાળ જમતા .👑*

*❄સત્તસંગીજીવન ગ્રંથ રાજ ને મહારાજ માથા પર મુકીને રાસ રચાવતા લઈને આવ્યા હતા ❄*

*🔆ઉન્મદ ગંગા (ઘેલા નદી) મા મહારાજ રોજ સંતો પરંમહંસો સાથે વહેલી સવાર મા જળક્રીડા કરવા જતા , ઉન્મદ ગંગા નો ઈતિહાસ ખુબ સુંદર છે , મહારાજ એ જલજીણી ઉત્સવ ઉન્મદ ગંગા મા કરેલો છે🔆*

*❄મહારાજ નું અતિ પ્રિય સ્થાન એટલે 🔹અક્ષર ઓરડી🔹 મહારાજ રોજ અક્ષર ઓરડી મા પોઢતા અને ઘણીવાર મહારાજ ત્યાં એકાંત મા બેસતા અને ગોપાળાનંદ સ્વામિ નું દિક્ષા સ્થાન તથા મહારાજ આ ધરા પરથી સ્વધામ ગમન લિલા વખતે અંતિમ શ્વાસ અક્ષરધામ સમાન અક્ષર ઓરડી મા લીધો હતો.❄*

*🔆લક્ષ્મીવાડી જે સ્થાન મા અત્યારે મંદિર છે એ સ્થાન રોજ મહારાજ જઈ ને માથું ટેકવતા અને કહેતા આ જગ્યા એ બધા અવતાર આવેલા છે તથા ભક્તચિંતામણી ની રચના લક્ષ્મીવાડી આ થઈ છે તથા🔅 મહારાજ નો અગ્નિ સંસ્કાર એજ જગ્યામા કરવામાં આવ્યો છે. 🔅તથા ત્યાં મોટી બા  નો બાજુ મા અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે કેમકે મોટી બા લક્ષ્મીજી નો અવતાર થી પ્રસિદ્ધ છે તથા આ વાડી એમના નામ થી ઓળખાય છે. 🔅મહારાજ 3 સ્વરૂપે લક્ષ્મીવાડી ના નિજ મંદીર મા બિરાજમાન છે 1 સહજનંદ સ્વામિ ની પ્રતિમા મા , 2 અસ્થિ કળશ તથા 3 દિવ્ય ચરણારવિંદ સ્વરૂપે બિરાજમાન છે. 🔆*

*💢શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ શાસ્ત્ર ખોલવામાં આવે તો 🙏તિર્થરાજ પૃથ્વી પર નું અક્ષરધામ એટલે શ્રીહરિ નું સવૉપરી ગઢપુરધામ👑 નું નામ વારંવાર આવશે જ💢*

*👣સોય અગ્ર સમાન અવનિ રે , નથી વણ સ્પરશ્ય પાવરની રે |👣*
*🙏તિયા પાપી તજે કોઈ પ્રાણ રે , તે પણ પામે પદનિર્વાણ રે || 🙏*
*🇦🇹ગઢપુર મંદિર થી અપાર રે કૈંક જીવનો કર્યો ઉધ્ધાર રે |*
*ખાયે પછીયે રહે ખુશી રમે રે , આવે નાથ તેડવા અંત સમે રે ||🇦🇹*

*💢卐 બહુ પેર અતિ પરસાદિયો , વળી ઈયાં મળે છે જરૂર | તેનું ઘસાતું બોલવું , એથી બિજો કોણ અસુર|| 卐💢*
🔸શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ🔸
*🙏ખાસ આ વાત ધ્યાનમાં રાખવી ક્યારેય ગઢપુરધામ વિશે ઘસાતું  (ખરાબ) બોલવું નહી કેમકે શાસ્ત્ર કહેછે મહારાજ આ ચરણો થી પ્રસાદીનું મહારાજ નું અતિ પ્રિય સ્થાન જેને મહારાજ એ પોતાના ઘર નું તથા અક્ષરધામ નું બિરૂધ આપ્યું તથા એમના જીવન નો સૌથી વધુ સમય 29વર્ષ ગઢપુરધામ મા મહારાજ રહ્યા છે એવા દિવ્ય ગઢપુરધામ વિષે ઘસાતું બોલનાર આસુર છે એવુ શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ મા કહ્યું છે 🙏*
jai swaminarayan....🙏🌷

Driving License

R.T.O. Driving License 🚖
મિત્રો, ઘણા મિત્રો ને ડ્રાઇવિંગ
લાઇસન્સ કેમ કઢાવવું એની માહીતી નથી
હોતી એટલા માટે તેઓ એજન્ટ રાખતા
હોય છે મિત્રો તમને ખબર છે કે લાઇસન્સ
કઢાવવા નો ખર્ચ માત્ર 300 ૱ છે...

એજન્ટ 1200-1500 રૂ. લઇ લેતા હોય છે.તો જે
મિત્રો ને લાઇસન્સ કઢાવવાનું બાકી
હોય તે બધા મિત્રો નીચે મુજબ આપેલા
સ્ટેપપ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે
લાઇસન્સ કઢાવી શકે છે:

(1)www.sarathi.nic.in વેબ સાઇટ ખોલો.
(2) ત્યાર પછી Issue of a Learning License to
me લિંક ઉપર ક્લિક કરો એટલે ફોર્મ ખુલશે.

(3) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી
સેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો.
સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે
સબમિટ બટન પર ક્લિક કરો.

(5) નીચે મેસેજ આવી જશે તે APPLICATION NO.
લખી લો.
(6) ત્યાર પછી Print Application Form લિંક
ઉપર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢો.

(7) ત્યાર પછી Appointment for Slot booking
લિંક ઉપર ક્લિક કરો પછી..

(8) LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE
APPLICATION

(9) APPLICATION NO. લખી ને જે દિવસે તમે
ફ્રીહો તે દિવસ નો ટાઇમ બૂક કરી ને લેટર
ની પ્રિન્ટ કાઢો.

(10) ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફિક્સ
કર્યો તે દિવસે જે તે ટાઇમે ફોર્મ ની કોપી,
લિવિંગ સર્ટિ, પાસપોર્ટ સાઇજ ના બે
ફોટા, ટાઇમ બૂક કરેલો લેટર, રાશન કાર્ડ
ની ઝેરોક્ષ, આધારકાર્ડ ની ઝેરોક્ષ, જે
પુરાવા તમે લઇ જાવ તે બધા ORIGINAL
સાથે લઇ જવા. RTO ની બાજુ માંથી ફોર્મ
નં-2 લઇ લેજો. 2 ૱ નું આવશે.

(11) જો પાસ થાવ તો તમને લર્નિગ
લાઇસન્સ આપી દેશે.

(12) જો ફેઇલ થાવ તો બીજા દિવસે પાછું
જવાનું ૨૫ ૱ ભરીને પછી ફરી ટ્રાય
દેવાનો.

(13) પાસ થાવ તો ૩૦ દિવસ પછી
http:/drivingtesttrack.in/ વેબ સાઇટ ખોલો
APPOINTMENT FOR SLOT BOOKING ઇમેજ પર
ક્લિક કરો LL NO બરાબર નાખજો GJ01 and GJ 27
પછી એક સ્પેસ હોય છે.

(14) L L NO નાખો પછી BIRTH DATE પછી
બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્સ કરો
પરીક્ષા નો અને તે દિવસે જવાનું એક કલાક
વેલા જજો નકર વારો બોવ મોડો આવશે.

(15) સાથે ફી ભર્યા ની બધી પહોંચ અને
લર્નિંગ લાઇસન્સ અને R.T.O. ની બાજુ
માંથી ફોર્મ નં-4 લઇ લેજો ૨ ૱ નું આવશે.
(16) જો પાસ થાવ તો
લાઇસન્સ ઘરે આવી
જશે...

શેર કરી આ માહિતી બીજા સુધી
પહોચાડવામાં મદદ કરજો...

Abhushano

*તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવેલ છે.*

*આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે.*

પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે, સાથે સાથે સ્વાસ્થય પણ અર્પે છે.

૧.
*પગનાં આંગળામાં પહેરાતી વીંટી, કડાં અને માછલી:-*
સ્નાયુઓની પીડા રોકે છે,
રાત્રીનાં બિહામણા સ્વપના રોકે છે.
જ્યારે માછલી પહેરવાથી સાઇટિકાના દર્દમાં રાહત આપે છે.

૨.
*ઝાંઝર, કડા અને પાયલ:-*
પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે.
માસિક ધર્મ નિયમિત બનાવે છે.
પગને શ્રમ ઓછો પડે છે.

૩.
*કમર પટ્ટો કે કંદોરો:-*
કમરનાં દર્દો દૂર કરે છે.
માસિક અને પાચનશક્તિની ફરિયાદ દૂર કરે છે.
એપેંનડિક્સ, પેટના દર્દો તેમજ હર્નીયાની તકલિફને દૂર કરે છે.

૪.
*અંગુઠી કે વીંટી:-*
હાથની ધ્રુજારી, દમ, કફ વગેરેમાં રાહત રહે છે.
વીંટી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત આપે છે.

૫.
*હાથની બંગડીઓ અને કડા:-*
બંગડીઓ તો બધી શારિરીક વ્યાધિમાં લાભદાયક છે.
તોત્ડાપણું દૂરકરવામાં મદદરૂપ થાય છે.
હૃદયરોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે.

૬.
*બાજુબંધ પોંચી:-*
કોણી અને ખભાની વચ્ચે પહેરાતા આ આભૂષણથી હૃદયશક્યિ પ્રાપ્ત થાય છે.

૭.
*હાંસડી, હાંસલી, ચેન કે મંગળસૂત્ર:~* આંખની જ્યોતિ વધારે છે.
કંઠમાળનો રોગ નથી થતો.
અવાજ સૂરીલો બને છે.
માથાના દુખાવો, હિસ્ટેરીયા ને ગર્દન પરના દરેક રોગો પર રાહતનું કામ કરે છે.

૮.
*કાનની કડી-બુટ્ટી કે કાનની વાળી:~* કાનની બુટમાં છેદ પાડી પહેરાતા અલંકારોથી ગળું, આંખ અને જીભથી થતાં રોગો અટકે છે.
કાનના ઉપરનાં ભાગમાં વાળી પહેરવાથી હાસ્ય વખતે 17 સ્નાયુ અને ગુસ્સામા 43 સ્નાયુ પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે.

૯.
*નાકની નથણી, ચૂંક કે સળી:-*
કફ અને નાકનાં રોગો પર રાહત આપે છે. મનની વિચાર શક્તિ સાથે નથણીનો સંબંધ છે.

૧૦.
*માથાનો ટીકો:-*
આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે.

અલંકારોમાં મુખ્યત્વે
સોના,ચાંદી, હીરા, મોતી છે.

સોનાની પ્રકૃતિ ગરમ છે તોચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે.

માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આભૂષણ શોભા સાથે શારિરીક સ્વસ્થતા આપે છે.

સામાન્ય રીતે લોકોને આભૂષણોનો આવો પર્યાય ખ્યાલ જ નહિ હોતો....