What is electric motor

https://youtu.be/Htioqw-lMpk
https://www.youtube.com/embed/Htioqw-lMpk

in this video we have discussed different types of electric motor with their classification ↓↓↓↓↓↓↓↓↓
All types of electric motors could be classified in three category such as

1) DC Motors
2) AC Motors
3) Special motor

DC motors:
 The motors which runs on Direct Current supply are popularly known as DC motors and these motors are further of 4 types
a) PMDC 
b) Shunt DC motors
c) DC series motors
d) DC compound motors

AC Motrors
The motors which runs on Alternating Current electric supply are popularly known as AC motors and are frequency use in most of the domestic and industrial applications. These type of motors are also classified in two category as follows
a) Synchronous motors
b) Asynchronous motors
  
Special motors
The motors which serves special purpose are classified in the category of special motors and these are
a) BLDC Motors
b) Servo Motors
c) Stepper motors
d) Universal motors

MCB क्या होती है ? - What is MCB ?


In This Video 
- MCB क्या होती है ? - What is MAB ?
- MCB कैसे काम करती है - MCB Working Concept 
- MCB कब ट्रिप होती है - How to tript MCB
- MCB हमे कौन-कौनसी प्रोटेक्शन देती है - MCB Protection
- MCB  कितने एम्पेयर रेटिंग की आती है - MCB Current Rating
- पोल के आधार पर MCB के प्रकार  - Different Types Of MCB
- Tripping के आधार पर MCB के प्रकार  (B,C,D,K,Z)  - Types of MCB Tripping
#MCBkyahe
#Expert_Gujju
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/t7EIHnoRwIA" frameborder="0" allow="accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen></iframe>

લોક ડાઉન માં લગ્ન, ઓનલાઈન 200 લોકો એ આપી હાજરી, વર-કન્યા ને આપયા અભિનંદન

કોરોનાનો પાયમાલો સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. આવી સ્થિતિમાં, વિવિધ દેશોની સરકારોએ તેમના નાગરિકોને સામાજિક અંતરના પ્રોટોકોલનું પાલન કરવાનું કહ્યું છે, જેથી વાયરસને ફેલાતા અટકાવી શકાય. આ નિર્ણાયક પરિસ્થિતિમાં, જ્યાં ઘણા લોકોએ તેમના લગ્ન મોકૂફ રાખ્યા છે, ત્યાં કેટલાક લોકો છે જેણે સામાજિક અંતરને અનુસર્યું છે અને તે જ તારીખે લગ્ન કર્યા છે, જે તારીખ અગાઉ નક્કી કરવામાં આવી હતી. અમેરિકાના ટેક્સાસમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું છે.

ડાઉનટાઉન ઓસ્ટિનમાં, લોકડાઉન હોવા છતાં, એક દંપતીએ નક્કી કરેલી તારીખે લગ્ન કર્યાં, અને સૌથી અગત્યનું, આ લગ્નમાં, લગભગ 200 મહેમાનો ઓનલાઇન હાજર થયાં અને વરરાજાને શુભેચ્છા પાઠવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બધા મહેમાનોએ આ લગ્નમાં ઝૂમ એપ્લિકેશન દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપી હતી. લગ્ન 28 માર્ચે થયાં હતાં. વરરાજાના નામનું નામ ઇથન પોલાક અને કેટલિન દિલવર્થ છે. તેમણે માહિતી આપી હતી કે તેમણે બધા મહેમાનોને ઇમેઇલ દ્વારા જાણ કરી દીધી છે કે લોકડાઉન હોવા છતાં, સામાજિક અંતરને પગલે, તેઓ તે જ તારીખે લગ્ન કરશે, જે પહેલેથી નક્કી કરી હતી. તેના ઇમેઇલને પણ મહેમાનો દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યા હતા અને તે તૈયાર થઈને લગ્નમાં હાજરી આપી હતી. ઇથેન અને કૈટલિનના પડોશીઓ પણ સામાજિક અંતર હેઠળ તેમના ઘરની સીમા દિવાલોથી લગ્નમાં જોડાયા હતા અને વરરાજાને અભિનંદન અને આશીર્વાદ આપ્યા હતા.

ઇથેનના કહેવા મુજબ, જ્યારે લોકડાઉન અમલમાં આવ્યું ત્યારે તેણે લગ્ન રદ કરવાનું નક્કી કર્યું હતું અને વિચાર્યું હતું કે હવે તે આવતા વર્ષે જ લગ્ન કરશે. આ વેન્યુ અને કેટરર ને અગાઉ ના પાડી દેવામાં આવ્યા હતા, પરંતુ લગ્નની તારીખ 28 માર્ચે નજીક આવી રહી હોવાથી તેમની બેચેની પણ વધી રહી હતી. આખરે, ઈથન અને કૈટલીન સાથે મળીને આપસ માં વાત ચિત કરી, અને નક્કી કર્યું કે જ્યારે તેમની પાસે લગ્નનું લાઇસન્સ, રિંગ્સ અને લગ્નનાં કપડાં ઘરે તૈયાર છે તો તે લગ્ન જરૂર કરશે, ત્યારે તેઓ ચોક્કસ લગ્ન કરશે અને તે જ તારીખે કરશે.

કૈટલીને કહ્યું કે તે પાછલા આઠ વર્ષથી ઇથેનને ઓળખતી હતી અને તેને પ્રેમ કરતી હતી. તે તેના લગ્ન માટે ખૂબ ઉત્સુક હતો, પરંતુ લોકડાઉનથી તેની મુશ્કેલીઓ વધી ગઈ. તેથી, તેમણે અનન્ય રીતે લગ્ન કરીને વિશ્વભરના લોકોને આશ્ચર્યચકિત કર્યા.

ગિરુહરીના અમૃત વચનો 5

💯💯💯💯💯💯💯💯💯👇


વિષમ પરિસ્થિતિમાં હિંમત અને બળ રહે તે માટે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ના અદભૂત આશીર્વાદ.
અમૃતમ ભાગ:5
ઘરસભામાં આ આશીર્વાદ નું શ્રવણ કરી સમૂહમાં ગોષ્ઠિ કરવાથી વિશેષ લાભ થશે..
જય સ્વામિનારાયણ

https://www.baps.org/Video/2020/Amrutam-5-Pramukh-Swami-Maharaj---Visham-Deshkalma-Shanti-Apta-Guruharina-Amrutvachano-18708.aspx

💯💯💯💯💯💯💯💯💯💯

Ekadashi વરુથી ની એકાદશી

*🇦🇹 કાલે વરુથિની એકાદશી (ચૈત્ર વદ-૧૧) છે.* 🇦🇹

યધિષ્ઠિરે પૂછયું : “હે ભગવન્ ! ચૈત્ર માસના કૃષ્‍ણ પક્ષમાં કઇ એકાદશી આવે છે ? કૃપા કરીને એનો મહિમાં બતાવો.”

શ્રી કૃષ્‍ણ બોલ્‍યા : “રાજન ! ચૈત્ર માસના કૃષ્‍ણ પક્ષમાં “વરુથીની” એકાદશી આવે છે તે ઇન્‍દ્ર લોક અને પરલોમાં સૌભાગ્‍ય પ્રદાન કરનારી છે.”
વરુથિનીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. જે ફળ દસહજાર વરસ સુધી તપસ્‍યા કર્યા પછી મનુષ્‍યને પ્રાપ્‍ત થાય છે. એજ ફળ આ વરુથિની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્‍ત થાય છે.    
      નૃપશ્રેષ્‍ઠ ! ઘોડાના દાન કરતા હાથીનું દાન શ્રેષ્‍ઠ છે. ભૂમિદાન એના કરતાપણ મોટુ દાન છે. ભૂમિદાન કરતા પણ વધારે મહત્‍વ તલદાનનું છે. તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્‍નદાન છે. કારણ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્‍યોને અન્‍નથી જ તૃપ્‍તી થાય છે. વિદ્વાન પુરુષોએ કન્‍યાદાનને પણ આ દાન સમાન જ બતાવ્‍યુ છે.
ગાયનું દાન કન્‍યાદાન તુલ્‍ય જ છે. આ સાક્ષાત ભગવાનનું કથન છે. આ બધા દાનોથી પણ મોટુ વિદ્યાદાન છે.
મનુષ્‍યો વરુથિની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્‍ત કરી લે છે. જે લોકો પાપથી મોહિત થઇને કન્‍યાયાના ધનથી આજીવિકા ચલાવે છે. તેઓ પૂણ્યનો ક્ષય ગતાં યાતનામય નરકમાં પડે છે. આથી સર્વ પ્રકારના પ્રયત્‍નો કરીને કન્‍યાધનથી બચવું જોઇએ. એને પોતાના કામમાં ન લેવું જોઇએ.
જેઓ પોતાની શકિત પ્રમાણે પોતાની કન્‍યાયને આભુષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી  કન્‍યાનું દાન કરે છે, એમના પૂણ્યની સંખ્‍યા બતાવવામાં ચિત્રગુપ્‍ત પણ અસમર્થ છે. વરુથિની એકાદશી કરીને પણ મનુષ્‍યો એના જેવું ફળ પ્રાપ્‍ત કરી શકે છે.
રાજન ! રાત્રે જાગરણ કરીને જે ભગવાન કાનુડાનું પૂજન કરે છે, એ બધા પાપોથી મુકત થઇને પરમગતીને પ્રાપ્‍ત થાય છે. આથી પાપભીરુ મનુષ્‍યોને પૂર્ણ પ્રયત્‍ન કરીને આ વ્રત કરવું જોઇએ. યમરાજથી પડનારા મનુષ્‍યે વરુથિનીનું વ્રત કરવું.
રાજન ! આના વાંચન અને શ્રવણથી સહસ્‍ત્ર ગૌદાનનું ફળ મળે છે. તથા મુનષ્‍ય બધા પાપોથી મુકત થઇને સ્‍વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે.

Adbhut Ramuji Pravachan With Sangit By Somprakash Swami Baps અદ્ભુત ગમ્મત સાથે જ્ઞાન


Baps Adbhut Ramuji Katha Somprakash Swami, Mumbai Pravachan Swaminarayan 2018 * Like, Share, Comment & Subscribe * Sharing in social welfare to spread life-transforming knowledge & wisdom #Baps_ramuji #Somprakashswami #BAPS_jok


Adbhut Ramuji Pravachan With Sangit By Somprakash Swami Baps અદ્ભુત ગમ્મત સાથે જ્ઞાન

Lyrics Chosath Padi composition of 64 bhajans by Nishkulanand Swami ~ ચોસઠ પદી


This composition of 64 bhajans by Nishkulanand Swami is well-known throughout the Swaminarayan Sampraday. The verses describe the qualities that enable one to distinguish between a true sadhu and a false sadhu. Lyrics Complete Chosath Padi 1 to 64 PAd Sadguru Nishkulanand Swami * Like, Share, Comment & Subscribe * Sharing in social welfare to spread life-transforming knowledge & wisdom #Chosath_Padi #Niskulanand_Swami #BAPS_Kirtan


Lyrics Chosath Padi composition of 64 bhajans by Nishkulanand Swami ~ ચોસઠ પદી

પ્રેમનો અદભુત પાઠ - Wonderful Speech on Lessons of Love by Pu. Apurvamuni Swami


Love is one of the essential element of Life. Everybody desires to have love. But people may not have proper understanding of true love. People are not able to impart or recieve true love. This is an excellent speech by Pu. Apurvamuni Swami explaining the What is ture love * Like, Share, Comment & Subscribe * Sharing in social welfare to spread life-transforming knowledge & wisdom #ApurvamuniSwami #Swaminarayan #MotivationalVideo #MotivationalSpeech #InspirationalVideo #GyanvatsalSwamiSpeech #2020


પ્રેમનો અદભુત પાઠ - Wonderful Speech on Lessons of Love by Pu. Apurvamuni Swami

LIVE New BAPS Gazal ~ ગઝલ ~ BAPS Kirtan ~ Swaminarayan Gazal


New BAPS Gazal ~ ગઝલ ~BAPS Kirtan #New_BAPS_Gazal #live_baps #Mahant_Swami_Maharaj #Mahant_Swami_New_Kirtan


LIVE New BAPS Gazal ~ ગઝલ ~ BAPS Kirtan ~ Swaminarayan Gazal

Live મહંત સ્વામી મહારાજ દિવ્ય સ્મૂતીઓ Mahant Swami Maharaj NEW Kirtan Part 2


Live મહંત સ્વામી મહારાજ દિવ્ય સ્મૂતીઓ Mahant Swami Maharaj NEW Kirtan #live_baps #Mahant_Swami_Maharaj #Mahant_Swami_New_Kirtan


Live મહંત સ્વામી મહારાજ દિવ્ય સ્મૂતીઓ Mahant Swami Maharaj NEW Kirtan Part 2

Live Pu.Mahant Swami Maharaj's Video Pravachan ~ મહંત સ્વામી મહારાજ આશીર્વાદ


Live Pu.Mahant Swami Maharaj's Video Pravachan ~ મહંત સ્વામી મહારાજ આશીર્વાદ #live_baps #Mahant_Swami_Maharaj


Live Pu.Mahant Swami Maharaj's Video Pravachan ~ મહંત સ્વામી મહારાજ આશીર્વાદ

Love You Jindagi ~ જિંદગી છે તો બધું છે Pu.Gyanvatsal Swami Motivational Speech


Lock Down Special Love you Jindagi What Is love.... What is real Jingagi... Latest motivation speech by Pu.gyanvatsal Swami.... #latest_gyanvatsalswami #baps #Motivational_Speech


Love You Jindagi ~ જિંદગી છે તો બધું છે Pu.Gyanvatsal Swami Motivational Speech

ડો.રીનાબા (રોજકા,ધંધુકા - India હાલે વર્જિનિયા - USA) કોરોના સામે લડવા શુ કાળજી રાખવી.


ડો. રીનાબા અનિરૂદ્ધસિંહ ચુડાસમા ( રોજકા (ધંધુકા) - India હાલે વર્જિનિયા - USA ) પોતાના અનુભવો કોરોના સામે લડવા શુ કાળજી (તકેદારી) રાખવી એ વિશે સૂચન કરી રહયા છે.. કોરોના સામે તકેદારી રાખવા આ વીડિયો જરૂર સાંભળજો રાજપૂતયુવા પરિવાર દ્રારા સર્વે સમાજના વડીલો, યુવાઓ અને દરેક લોકોને નમ્ર અપીલ છે.. #કોરોના થી બચવા ઘરે રહો, અને #રાષ્ટ્રહિત મા સહભાગી બનો. " ઘર મા રહીએ.. સુરક્ષિત રહીએ " " આવો સાથે મળીને #કોરોના મહામારીને #વિશ્વમાથી મિટાવીએ " #StayHome #SafeIndia #StopCorona #SupportIndia #SaluteOurHeroes


ડો.રીનાબા (રોજકા,ધંધુકા - India હાલે વર્જિનિયા - USA) કોરોના સામે લડવા શુ કાળજી રાખવી.

History Of Aarti - આરતી નો ઇતિહાસ...


આરતી ની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ ? આરતી શબ્દ નો શુ અર્થ થાય..! મંદિર માં આરતી કેટલી વાર કરવામાં આવે છે.? #arti


History Of Aarti - આરતી નો ઇતિહાસ...

History Of Swaminarayan temple Sarangpur, Gujarat સારંગપુર મંદિર નો ઈતિહાસ......





History Of Swaminarayan temple Sarangpur, Gujarat સારંગપુર મંદિર નો ઈતિહાસ......

Shastriji Maharaj Jivangatha ..baps kirtan





Shastriji Maharaj Jivangatha ..baps kirtan

History of BAPS Swaminarayan Sanstha 1907 - 2020 ..


BAPS સ્વામિનારાયણ સંસ્થા નો ઇતિહાસ


History of BAPS Swaminarayan Sanstha 1907 - 2020 ..

Baps Sant Talim Kendra.. Sarangpur


BAPS સ્વામિનારાયણ સંસ્થા માં સંતો ને કેવી રીતે તાલીમ આપવામાં આવે છે?. #bpassarangpur #mahatswami #bapshistrory


Baps Sant Talim Kendra.. Sarangpur