Principle for 7 Billion People - આ સિદ્ધાંત સાત અબજ ની વસ્તી ને લાગુ પડે છે -Pu.Gyanvatsal Swami
Principle for 7 Billion People - આ સિદ્ધાંત સાત અબજ ની વસ્તી ને લાગુ પડે છે -Pu.Gyanvatsal Swami
Principle for 7 Billion People - આ સિદ્ધાંત સાત અબજ ની વસ્તી ને લાગુ પડે છે -Pu.Gyanvatsal Swami
નોનવેજનો ત્યાગ શા માટે ~ Motivational Speech by Pu. Gyanvatsal Swami on Why Non - Veg ?
નોનવેજનો ત્યાગ શા માટે ~ Motivational Speech by Pu. Gyanvatsal Swami on Why Non - Veg ? #gyanvatsalswami
નોનવેજનો ત્યાગ શા માટે ~ Motivational Speech by Pu. Gyanvatsal Swami on Why Non - Veg ?
સહજાનન્દનામાવલી પાઠ
🅱🅰🅿💲👇🅱🅰🅿💲
*
*_સહજાનન્દનામાવલી પાઠઃ_*
( *સાધુ ભદ્રેશદાસ સ્વામી* )
---: અર્થ _ સહજાનન્દનામાવલી પાઠ: :---
*૧* ૐ શ્રીસ્વામિનારાયણાય નમઃ ।
*‘સ્વામિનારાયણ’ નામથી વિખ્યાત સ્વામીએ સહિત નારાયણ એવા સહજાનંદ સ્વામીને હું નમન કરું છું...*
*૨* ૐ શ્રીસાક્ષાદક્ષરપુરુષોત્તમાય નમઃ ।
*મૂર્તિમાન અક્ષરપુરુષોત્તમ છે જેઓ એવા સહજાનંદ...*
*૩* ૐ શ્રીપરમાત્મને નમઃ ।
*આત્માના પણ પરમ આત્મા છે એવા સહજાનંદ...*
*૪* ૐ શ્રીપરબ્રહ્મણે નમઃ ।
*બ્રહ્મથી પર એવા...*
*૫* ૐ શ્રીભગવતે નમઃ ।
*ભગવાન એવા...*
*૬* ૐ શ્રીપુરુષોત્તમાય નમઃ ।
*પુરુષોમાં ઉત્તમ એવા...*
*૭* ૐ શ્રીઅક્ષરધામવાસાય નમઃ ।
*અક્ષરધામ છે ધામ જેમનું જેમાં વાસ કરનારા, એવા...*
*૮* ૐ શ્રીદિવ્યસુન્દરવિગ્રહાય નમઃ ।
*સુંદર અને દિવ્ય શરીરવાળા એવા...*
*૯* ૐ શ્રીસાકારાય નમઃ ।
*સાકાર, અર્થાત્ આકારે સહિત મૂર્તિમાન એવા...*
*૧૦* ૐ શ્રીદ્વિભુજાય નમઃ ।
*બે ભુજાવાળા, એવા...*
*૧૧* ૐ શ્રીઅનાદયે નમઃ ।
*અનાદિ અર્થાત્ જેમનો આદિ અને અંત નથી એવા...*
*૧૨* ૐ શ્રીસાકારાઽક્ષરસેવિતાય નમઃ ।
*મૂર્તિમાન અક્ષર જેમને સેવે છે એવા...*
*૧૩* ૐ શ્રીદિવ્યાસનોપવિષ્ટાય નમઃ ।
*દિવ્ય આસન ઉપર વિરાજમાન એવા...*
*૧૪* ૐ શ્રીઅનન્તમુક્તપૂજિતાય નમઃ ।
*અનંત મુક્તો પૂજે છે જેમને એવા...*
*૧૫* ૐ શ્રીસર્વકરણશક્તાય નમઃ ।
*સર્વ કાર્ય કરવા માટે જે શક્તિમાન છે એવા...*
*૧૬* ૐ શ્રીસમર્થાય નમઃ ।
*જે કર્તું, અકર્તું, અન્યથાકર્તું સમર્થ છે એવા...*
*૧૭* ૐ શ્રીભક્તિનન્દનાય નમઃ ।
*ભક્તિદેવીને પુત્રરૂપે આનંદ આપનારા એવા...*
*૧૮* ૐ શ્રીદિવ્યજન્મને નમઃ ।
*દિવ્ય છે જન્મ જેમનો એવા...*
*૧૯* ૐ શ્રીમહારાજાય નમઃ ।
*રાજાઓના રાજા એવા...*
*૨૦* ૐ શ્રીદિવ્યકર્મણે નમઃ ।
*દિવ્ય કર્મ કરનારા એવા...*
*૨૧* ૐ શ્રીમહામતયે નમઃ ।
*મહાબુદ્ધિશાળી એવા...*
*૨૨* ૐ શ્રીનારાયણાય નમઃ ।
*નર કહેતાં ભક્તના આશ્રયરૂપ, રામાનંદ સ્વામીએ પાડેલું ‘નારાયણ મુનિ’ એવું નામ એવા...*
*૨૩* ૐ શ્રીઘનશ્યામાય નમઃ ।
*વાદળ સમાન શ્યામ છે એવા (બાળપણનું નામ)...*
*૨૪* ૐ શ્રીનીલકણ્ઠાય નમઃ ।
*બીજાના દુઃખ લઈ લેનાર એવા...*
*૨૫* ૐ શ્રીતપઃપ્રિયાય નમઃ ।
*તપ પ્રિય છે જેમને એવા...*
*૨૬* ૐ શ્રીઅનાસક્તાય નમઃ ।
*સદા સર્વત્ર સર્વ થકી અનાસક્ત એવા...*
*૨૭* ૐ શ્રીતપસ્વિને નમઃ ।
*તપસ્વી એવા...*
*૨૮* ૐ શ્રીઅલિપ્તાય નમઃ ।
*કોઈના બંધનમાં (પદાર્થ, વિષય, વગેરે) નહિ આવનારા એવા...*
*૨૯* ૐ શ્રીભક્તવત્સલાય નમઃ ।
*ભક્તોને જે પ્રિય છે અને ભક્તો જેને પ્રિય છે એવા...*
*૩૦* ૐ શ્રીનૈકમોક્ષાર્થયાત્રાય નમઃ ।
*અનેકના મોક્ષ માટે યાત્રા કરનારા એવા...*
*૩૧* ૐ શ્રીસર્વાત્મને નમઃ ।
*સર્વના આત્મા અને પ્રાણ છે એવા...*
*૩૨* ૐ શ્રીદિવ્યતાપ્રદાય નમઃ ।
*દિવ્યતા દેનારા એવા...*
*૩૩* ૐ શ્રીસ્વેચ્છાધૃતાઽવતારાય નમઃ ।
*પોતાની ઇચ્છાથી અવતાર ધારણ કરનારા એવા...*
*૩૪* ૐ શ્રીસર્વાઽવતારકારણાય નમઃ ।
*સર્વ અવતારના કારણ છે એવા...*
*૩૫* ૐ શ્રીઈશ્વરેશાય નમઃ ।
*ઈશ્વરોના પણ ઈશ્વર છે એવા...*
*૩૬* ૐ શ્રીસ્વયંસિદ્ધાય નમઃ ।
*કોઈની અપેક્ષા વગર પોતે સ્વયં સિદ્ધ છે એવા...*
*૩૭* ૐ શ્રીભક્તસંકલ્પપૂરકાય નમઃ ।
*ભક્તોના સંકલ્પ સિદ્ધ કરનારા એવા...*
*૩૮* ૐ શ્રીસંતીર્ણસરયૂવારયે નમઃ ।
*સરયુના ધસમસતા પ્રવાહને સરળતાથી અને સારી રીતે તરી જનારા એવા...*
*૩૯* ૐ શ્રીહિમગિરિવનપ્રિયાય નમઃ ।
*હિમાલય જેવા પર્વત અને વન પ્રિય છે એવા...*
*૪૦* ૐ શ્રીપુલહાશ્રમવાસિને નમઃ ।
*પુલહાશ્રમમાં વાસ કર્યો છે જેમણે એવા...*
*૪૧* ૐ શ્રીપવિત્રીકૃતમાનસાય નમઃ ।
*માનસરોવરને પવિત્ર કરનારા એવા...*
*૪૨* ૐ શ્રીસાક્ષરાય નમઃ ।
*જે હંમેશા અક્ષરે સહિત શોભતા એવા...*
*૪૩* ૐ શ્રીસહજાનન્દાય નમઃ ।
*સહજ આનંદ છે જેમનો એવા...*
*૪૪* ૐ શ્રીસર્વાનન્દપ્રદાય નમઃ ।
*સર્વને આનંદ આપનારા એવા...*
*૪૫* ૐ શ્રીપ્રભવે નમઃ ।
*સંકલ્પથી જ સર્વ કાર્ય કરવા સમર્થ એવા...*
*૪૬* ૐ શ્રીપ્રણીતદિવ્યસત્સઙ્ગાય નમઃ ।
*દિવ્ય સત્સંગના પ્રણેતા એવા...*
*૪૭* ૐ શ્રીહરિકૃષ્ણાય નમઃ ।
*હરિ કહેતાં ચિત્તને હરનારા અને કૃષ્ણ કહેતાં અસુરોનો નાશ કરનારા એવા (માર્કંડેય મુનિએ પાડેલું નામ)...*
*૪૮* ૐ શ્રીસુખાશ્રયાય નમઃ ।
*સુખનો આશ્રય સ્થાન એવા...*
*૪૯* ૐ શ્રીસર્વજ્ઞાય નમઃ ।
*બધુ જ જાણનારા એવા...*
*૫૦* ૐ શ્રીસર્વકર્ત્રે નમઃ ।
*સર્વ કર્તા એવા...*
*૫૧* ૐ શ્રીસર્વભર્ત્રે નમઃ ।
*સર્વનું પોષણ કરાનારા એવા...*
*૫૨* ૐ શ્રીનિયામકાય નમઃ ।
*આશ્રિતજનોને પોતાના વશમાં રાખનારા એવા...*
*૫૩* ૐ શ્રીસદાસર્વસમુત્કૃષ્ટાય નમઃ ।
*સદા સર્વથી શ્રેષ્ઠ એવા...*
*૫૪* ૐ શ્રીશાશ્વતશાન્તિદાયકાય નમઃ ।
*ત્રણે કાળમાં ખંડિત ન થાય એવી શાંતિ આપનારા એવા...*
*૫૫* ૐ શ્રીધર્મસુતાય નમઃ ।
*ધર્મના પુત્ર એવા...*
*૫૬* ૐ શ્રીસદાચારિણે નમઃ ।
*સદાચારી એવા...*
*૫૭* ૐ શ્રીસદાચારપ્રવર્તકાય નમઃ ।
*સદાચારના પ્રવર્તક એવા...*
*૫૮* ૐ શ્રીસધર્મભક્તિસંગોપ્ત્રે નમઃ ।
*ધર્મે સહિત એવી ભક્તિનું રક્ષણ કરનારા એવા...*
*૫૯* ૐ શ્રીદુરાચારવિદારકાય નમઃ ।
*દુરાચારનો નાશ કરનારા એવા...*
*૬૦* ૐ શ્રીદયાલવે નમઃ ।
*દયાળું એવા...*
*૬૧* ૐ શ્રીકોમલાત્મને નમઃ ।
*કોમળ હૃદયના એવા...*
*૬૨* ૐ શ્રીપરદુઃખાઽસહાય નમઃ ।
*બીજાનાં દુઃખ સહન ન કરી શકે એવા...*
*૬૩* ૐ શ્રીમૃદવે નમઃ ।
*મૃદુ અને કોમળ એવા...*
*૬૪* ૐ શ્રીસંત્યક્તસર્વથાહિંસાય નમઃ ।
*જેમણે સર્વ પ્રકારે હિંસાનો સમ્યક્પણે ત્યાગ કર્યો છે એવા...*
*૬૫* ૐ શ્રીહિંસાવર્જિતયાગકૃતે નમઃ ।
*હિંસા રહિત યજ્ઞો કરનારા એવા...*
*૬૬* ૐ શ્રીસકલવેદવેદ્યાય નમઃ ।
*સર્વ વેદ થકી જાણવા યોગ્ય એવા...*
*૬૭* ૐ શ્રીવેદસત્યાર્થબોધકાય નમઃ ।
*વેદના સાચા અર્થનો બોધ કરનારા એવા...*
*૬૮* ૐ શ્રીવેદજ્ઞાય નમઃ ।
*વેદના જ્ઞાતા (જાણનારા) એવા...*
*૬૯* ૐ શ્રીવેદસારાય નમઃ ।
*વેદનો સાર એવા...*
*૭૦* ૐ શ્રીવૈદિકધર્મરક્ષકાય નમઃ ।
*વૈદિક ધર્મનું રક્ષણ કરનારા એવા...*
*૭૧* ૐ શ્રીદિવ્યચેષ્ટાચરિત્રાય નમઃ ।
*જેમની ચેષ્ટાઓ અને ચરિત્રો દિવ્ય છે એવા...*
*૭૨* ૐ શ્રીસર્વકારણકારણાય નમઃ ।
*સર્વ કારણનાં કારણ એવા...*
*૭૩* ૐ શ્રીઅન્તર્યામિણે નમઃ ।
*અંતર્યામી અર્થાત્ સર્વનું અંરત જાણનારા એવા...*
*૭૪* ૐ શ્રીસદાદિવ્યાય નમઃ ।
*હંમેશા દિવ્ય છે એવા...*
*૭૫* ૐ શ્રીબ્રહ્માઽધીશાય નમઃ ।
*બ્રહ્મના અધિપતિ એવા...*
*૭૬* ૐ શ્રીપરાત્પરાય નમઃ ।
*પર થકી પર એવા...*
*૭૭* ૐ શ્રીદર્શિતાઽક્ષરભેદાય નમઃ ।
*અક્ષરબ્રહ્મ તત્ત્વને દર્શાવનારા એવા...*
*૭૮* ૐ શ્રીજીવેશભેદદર્શકાય નમઃ ।
*જીવ અને ઈશ્વર તત્ત્વોને દર્શાવનારા એવા...*
*૭૯* ૐ શ્રીમાયાનિયામકાય નમઃ ।
*માયા તથા માયાના કાર્ય એવા અનંત કોટિ બ્રહ્માંડોનું નિયમન કરનારા ...*
*૮૦* ૐ શ્રીપઞ્ચતત્ત્વપ્રકાશકાય નમઃ ।
*પંચતત્ત્વને પ્રકાશિત કરનારા, અર્થાત્ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, અને પ્રબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન આપનારા એવા...*
*૮૧* ૐ શ્રીસર્વકલ્યાણકારિણે નમઃ ।
*સર્વનું કલ્યાણ કરનારા એવા...*
*૮૨* ૐ શ્રીસર્વકર્મફલપ્રદાય નમઃ ।
*સર્વ જીવો તથા ઈશ્વરોને તેમનાં કર્મનું ફળ આપનારા એવા...*
*૮૩* ૐ શ્રીસકલચેતનોપાસ્યાય નમઃ ।
*સર્વ ચેતન તત્ત્વોને ઉપાસ્ય એવા...*
*૮૪* ૐ શ્રીશુદ્ધોપાસનબોધકાય નમઃ ।
*શુદ્ધ ઉપાસનાનો બોધ કરનારા એવા...*
*૮૫* ૐ શ્રીઅક્ષરાધિપતયે નમઃ ।
*અક્ષરના અધિપતિ એવા...*
*૮૬* ૐ શ્રીશુદ્ધાય નમઃ ।
*શુદ્ધ અને પવિત્ર એવા...*
*૮૭* ૐ શ્રીશુદ્ધભક્તિપ્રવર્તકાય નમઃ ।
*શુદ્ધ ભક્તિના પ્રવર્તક એવા...*
*૮૮* ૐ શ્રીસ્વામિનારાયણેત્યાખ્ય-દિવ્યમન્ત્રપ્રદાયકાય નમઃ ।
*‘સ્વામિનારાયણ’ એવા દિવ્ય મંત્રનું પ્રદાન કરનારા એવા...*
*૮૯* ૐ શ્રીસ્વપ્રતિમાપ્રતિષ્ઠાકૃતે નમઃ ।
*સ્વપ્રતિમાની પ્રતિષ્ઠા કરનારા એવા...*
*૯૦* ૐ શ્રીસ્વસમ્પ્રદાયકારકાય નમઃ ।
*સ્વસંપ્રદાયના સ્થાપક અને પ્રવર્તક એવા...*
*૯૧* ૐ શ્રીપ્રસ્થાપિતસ્વસિદ્ધાન્તાય નમઃ ।
*પ્રસ્થાતિપ કર્યો છે સ્વસિદ્ધાંત એવા...*
*૯૨* ૐ શ્રીબ્રહ્મજ્ઞાનપ્રકાશકાય નમઃ ।
*બ્રહ્મના જ્ઞાનને - સ્વરૂપને પ્રકાશિત કરનારા એવા...*
*૯૩* ૐ શ્રીગુણાતીતોક્તમાહાત્મ્યાય નમઃ ।
*ગુણાતીતાનંદ સ્વામીએ જેનો મહિમા ગાયો છે એવા અને ...*
*૯૪* ૐ શ્રીઅક્ષરાઽઽત્મૈક્યપ્રબોધકાય નમઃ ।
*પોતાના આત્માને અક્ષરબ્રહ્મ સાથે એકતા કરવાનો બોધ આપનારા એવા...*
*૯૫* ૐ શ્રીમૂલાક્ષરગુણાતીતસ્વરૂપ-પરિચાયકાય નમઃ ।
*મૂળ અક્ષર એવા ગુણાતીતાનંદ સ્વામીના સ્વરૂપનો પરિચય કરાવનારા એવા...*
*૯૬* ૐ શ્રીભક્તિલભ્યાય નમઃ ।
*ભક્તિ દ્વારા પામી શકાય એવા...*
*૯૭* ૐ શ્રીકૃપાસાધ્યાય નમઃ ।
*કૃપાથી સાધ્ય છે એવા...*
*૯૮* ૐ શ્રીભક્તદોષનિવારકાય નમઃ ।
*ભક્તોના દોષ ટાળનારા એવા...*
*૯૯* ૐ શ્રીશાસ્ત્રિસ્થાપિતસબ્રહ્મ-ધાતુમૂર્તયે નમઃ ।
*બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જેમની અક્ષરબ્રહ્મ સહિત ધાતુની મુર્તિ સ્થાપિત કરી છે એવા...*
*૧૦૦* ૐ શ્રીઅલૌકિકાય નમઃ ।
*અલૌકિક અને દિવ્ય છે એવા...*
*૧૦૧* ૐ શ્રીબ્રહ્મદ્વારકપ્રાકટ્યાય નમઃ ।
*અક્ષરબ્રહ્મ દ્વારા પ્રગટ છે એવા...*
*૧૦૨* ૐ શ્રીસમ્યગક્ષરસંસ્થિતાય નમઃ |
*અક્ષરબ્રહ્મમાં સમ્યક્ પ્રકારે નિવાસ કરીને રહેનારા એવા ...*
*૧૦૩* ૐ શ્રીસમાધિકારકાય નમઃ ।
*સમાધિ કરાવનારા એવા...*
*૧૦૪* ૐ શ્રીનિખિલપાપનાશકાય નમઃ ।
*સર્વ પાપોનો નાશ કરનારા એવા...*
*૧૦૫* ૐ શ્રીસર્વતન્ત્રસ્વતન્ત્રાય નમઃ ।
*સર્વ પ્રકારે સ્વતંત્ર છે એવા...*
*૧૦૬* ૐ શ્રીમાયિકગુણવર્જિતાય નમઃ ।
*માયાના ગુણોથી રહિત એવા...*
*૧૦૭* ૐ શ્રીદિવ્યાઽનન્તગુણાય નમઃ ।
*દિવ્ય અનંત ગુણો છે જેમના એવા...*
*૧૦૮* ૐ શ્રીઅનન્તનામ્ને નમઃ ।
*અનંત નામવાળા એવા...*
ૐ શ્રીઅક્ષરપુરુષોત્તમમહારાજાય નમઃ ।
ૐ શ્રીગુણાતીતાનન્દસ્વામિમહારાજાય નમઃ ।
ૐ શ્રીભગતજીમહારાજાય નમઃ ।
ૐ શ્રીશાસ્ત્રિજીમહારાજાય નમઃ ।
ૐ શ્રીયોગિજીમહારાજાય નમઃ ।
ૐ શ્રીપ્રમુખસ્વામિમહારાજાય નમઃ ।
*_ૐ શ્રીમહન્તસ્વામિમહારાજાય નમઃ ।_*
*_॥ ઇતિ શ્રીસહજાનંદનામાવલી સમાપ્તા ॥_*
*
🏓👏🏓👏🏓👏🏓👏🏓
હિન્દુ પંચાગ અનુસાર 2020માં એકાદશીની તિથિ
પુત્રદા એકાદશી- 6 જાન્યુઆરી, 2020
ષટતિલા એકાદશી- 20 જાન્યુઆરી, 2020
જયા એકાદશી- 5 ફેબ્રુઆરી, 2020
વિજયા એકાદશી- 19 ફેબ્રુઆરી, 2020
આમલકી એકાદશી- 6 માર્ચ, 2020
પાપમોચિની એકાદશી- 19 માર્ચ, 2020
કામદા એકાદશી- 4 એપ્રિલ, 2020
વરુથિની એકાદશી- 18 એપ્રિલ, 2020
મોહિની એકાદશી- 4 મે, 2020
અપરા એકાદશી- 18 મે, 2020
નિર્જળા એકાદશી- 2 જૂન, 2020
યોગિની એકાદશી- 17 જૂન, 2020
દેવશયની એકાદશી- 1 જુલાઈ, 2020
કામિકા એકાદશી- 16 જુલાઈ, 2020
શ્રવણ પુત્રદા એકાદશી- 30 જુલાઈ, 2020
અજા એકાદશી- 15 ઓગસ્ટ, 2020
પરિવર્તની એકાદશી- 19 ઓગસ્ટ, 2020
ઇન્દિરા એકાદશી- 13 સપ્ટેમ્બર, 2020
પદ્મિની એકાદશી – 27 સપ્ટેમ્બર, 2020
પરમ એકાદશી – 13 ઓક્ટોબર, 2020
પાપકુંશા એકાદશી – 27 ઓક્ટોબર, 2020
રમા એકાદશી – 11 નવેમ્બર, 2020
દેવ ઉઠી એકાદશી – 25 નવેમ્બર, 2020
ઉત્પન્ના એકાદશી – 11 ડિસેમ્બર, 2020
મોક્ષદા એકાદશી – 25 ડિસેમ્બર, 2020
- पहले समझना चाहो, फिर समझाना ~ Seek first to understand, then to be understood
- पहले समझना चाहो, फिर समझाना ~ Seek first to understand, then to be understood
- पहले समझना चाहो, फिर समझाना ~ Seek first to understand, then to be understood
Good Morning
સાચા લોકો પર એટલો જ વિશ્વાસ રાખો જેટલો દવા પર રાખો છો ;
બેશક થોડા કડવા હશે પણ તમારા માટે ફાયદા કારક જ હશે.....
🙏 શુભ સવાર જય સ્વામિનારાયણ🙏
Attitude - The Driving Force ~ આ Attitude હશે તો સ્માર્ટ અને હાર્ડ વર્ક ઑટોમૅટિક થશે
~ આ Attitude હશે તો સ્માર્ટ અને હાર્ડ વર્ક ઑટોમૅટિક થશે - Attitude - The Driving Force
Attitude - The Driving Force ~ આ Attitude હશે તો સ્માર્ટ અને હાર્ડ વર્ક ઑટોમૅટિક થશે
Good Morning
જિંદગીમાં એ મુકામ હાંસલ કરો,
કે લોકો તમને બ્લોક નહીં સર્ચ કરે !!
શુભ પ્રભાત
આપનો દિવસ શુભ રહે.
🙏🏻 જય સ્વામિનારાયણ 🙏🏻
✍ 𝔹. ℝ . 𝕍𝕚𝕣𝕒𝕟𝕚
Youth Parliament 2K19 Pu.Bramhvihari Swami - યુથ પાર્લામેન્ટ ૨૦૧૯ - પૂ.બ્રહ્મવિહારી સ્વામી
Youth Parliament 2K19 Pu.Bramhvihari Swami - યુથ પાર્લામેન્ટ ૨૦૧૯ - પૂ.બ્રહ્મવિહારી સ્વામી #Youth_Parliament #bramhvihariswami
Youth Parliament 2K19 Pu.Bramhvihari Swami - યુથ પાર્લામેન્ટ ૨૦૧૯ - પૂ.બ્રહ્મવિહારી સ્વામી
You Can Achieve Whatever You Want - आप जो चाहे वो पा सकते है - विश्वास करे Pu.Gyanvtsal Swami
You Can Achieve Whatever You Want - आप जो चाहे वो पा सकते है - विश्वास करे Pu.Gyanvtsal Swami #Gyanvtsal _Swami
You Can Achieve Whatever You Want - आप जो चाहे वो पा सकते है - विश्वास करे Pu.Gyanvtsal Swami
IIM અમદાવાદમાં મેં આપેલો આ જવાબ એકવાર જરૂર સાંભળો
IIM અમદાવાદમાં મેં આપેલો આ જવાબ એકવાર જરૂર સાંભળો #gyanvatsalswami
IIM અમદાવાદમાં મેં આપેલો આ જવાબ એકવાર જરૂર સાંભળો
Good Morning
✨સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય છે...
આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી,
"શા માટે" ઓળખે છે એ મહત્વનું છે.. .
શુભ સવાર
🙏 જય સ્વામિનારાયણ🙏
✍ ʙ. ʀ . ᴠɪʀᴀɴɪ
અમેરિકાની આટલી સફળતા પાછળનું અદભુત રહસ્ય શું છે જાણો છો. Pu.Gyanvatsal Swami
અમેરિકાની આટલી સફળતા પાછળનું અદભુત રહસ્ય શું છે જાણો છો. Pu.Gyanvatsal Swami #Gyanvatsalswami
અમેરિકાની આટલી સફળતા પાછળનું અદભુત રહસ્ય શું છે જાણો છો. Pu.Gyanvatsal Swami
UK ના Topmost IAS ઓફિસર્સ ને ગાંધીજી-સરદાર સાથે વાત કરવાની ના કેમ હતી ?.. Pu.Gyanvatsal Swami
UK ના Topmost IAS ઓફિસર્સ ને ગાંધીજી-સરદાર સાથે વાત કરવાની ના કેમ હતી ?.. Pu.Gyanvatsal Swami #gyanvatsalswami #latest_motivational_speech
UK ના Topmost IAS ઓફિસર્સ ને ગાંધીજી-સરદાર સાથે વાત કરવાની ના કેમ હતી ?.. Pu.Gyanvatsal Swami
વિક્રમ વેતાળ is an Official Book at Harvard University - Power of Epics - Pu Gyanvatsal Swami
Power of Epics વિક્રમ વેતાળ is an Official Book at Harvard University - Pu Gyanvatsal Swami #motivational_Gujrati #gyanvatsalswami #baps
વિક્રમ વેતાળ is an Official Book at Harvard University - Power of Epics - Pu Gyanvatsal Swami
Benefit of Believing in GOD ~ ईश्वर में विश्वास रखने के फायदे By Gyanvatsal Swami
Benefit of Believing in GOD ~ ईश्वर में विश्वास रखने के फायदे By Gyanvatsal Swami #Gyanvatsalswami #latestmotivationalspeech #Bapspravachan
Benefit of Believing in GOD ~ ईश्वर में विश्वास रखने के फायदे By Gyanvatsal Swami
દેશના પ્રેસિડેન્ટ બનવાના હતા !! પણ Motivational Speech by Pu Gyanvatsal Swami
દેશના પ્રેસિડેન્ટ બનવાના હતા !! પણ Motivational Speech by Pu Gyanvatsal Swami
દેશના પ્રેસિડેન્ટ બનવાના હતા !! પણ Motivational Speech by Pu Gyanvatsal Swami
છ અદ્ભુત પાઠ Six Wonderful Lessons from Pencil By Brahmvihari Swami
છ અદ્ભુત પાઠ Six Wonderful Lessons from Pencil By Brahmvihari Swami #Latest Motivational Speech
છ અદ્ભુત પાઠ Six Wonderful Lessons from Pencil By Brahmvihari Swami
Clarity of Purpose ભગવાન ક્યારેય પાસા રમતા નથી જે થાય તે સારા માટે Gyanvatsal Swami
Clarity of Purpose ભગવાન ક્યારેય પાસા રમતા નથી જે થાય તે સારા માટે Gyanvatsal Swami If You Like BAPS Swaminarayan Pravachan And Kirtans Then Share it Other Satsangis. Subscribe And Press Bell Icon For Daily Updates. https://www.youtube.com/c/LiveDailyGuruhariDarshan (BAPS) Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha : Bochasanwasi Akshar Purushottam Sanstha Bocasanvasi Akshar Purushottam Sanstha,often abbreviated as BAPS is a worldwide religious and civic organization within. Gunatitanand Swami was succeeded by Bhagatji Maharaj Shastriji Maharaj Yogiji Maharaj Prumukh Swami Maharaj and Mahant Swami Maharaj. Mahant Swami Maharaj is the current Guru and the president of the organization. Jay Swaminarayan We Regularly upload videos of Mahant swami maharaj morning puja and Ashirwad 2018 Mahant swami maharaj Evening Ashirwad 2018 And Pravachan by Mahant swami maharaj. In between We also upload Baps Pravachan videos of HH Pramukh Swami Maharaj, Brahmvihari Swami, Gyanvatsal Swami, doctor swami, bhadresh swami, brahmdarshan swami, Aksharvatsal Swami, Anandswarup Swami, Apurvamuni Swami, Atmaswarup Swami, Atmatrupt Swami, Gnanvijay swami, Prabhucharan swami, ishavarcharan swami, And Viveksagar Swami. Akshar Deri :- The Akshar Deri is a major site of pilgrimage in Swaminarayan Hinduism and is located in the rang mandap of the BAPS Swaminarayan temple in Gondal India. The structure marks the cremation site and serves as a memorial to Gunatitanand Swami. Pramukh Swami Maharaj :- Pramukh Swami Maharaj born Shantilal Patel ordained Shastri Narayanswarupdas 7 December 1921 – 13 August 2016 was the guru and Pramukh, or president of the BAPS Swaminarayan Sanstha organization. BAPS regards him as the fifth spiritual successor of Swaminarayan. The founder of BAPS, who later appointed him as President of BAPS in 1950. Yogiji Maharaj declared Pramukh Swami Maharaj to be his spiritual successor and guru of BAPS a role he commenced in 1971. We had also Uploaded Many Ravi Sabha Morning Sabha Baps Events Baps bhajan Baps Aarti Baps kirtan Baps Chesta Vicharan Baps Katha Pravachan vachanamrut which you can find in recent uploads. Mahant Swami Maharaj :- Mahant Swami Maharaj born Vinu Patel 13 September 1933. BAPS regards him as the sixth spiritual successor of Swaminarayan. Mahant Swami Maharaj received initiation as a Hindu swami from Yogiji Maharaj in 1961.Mahant Swami Maharaj was revealed by Pramukh Swami Maharaj as his future spiritual and administrative successor in 2012 roles he commenced upon Pramukh Swami Maharaj's passing in August 2016. We use Ads for our basic Expenses and Efforts. If You Have objection about any video simply mail or message us we will remove it as soon as possible. electricalstudy007@gmail.com Note : This is not the official BAPS Channel. All Credits To Below Given Sites. www.baps.org www.akshardham.com Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for 'Fair Use' for purposes such as criticism comment news reporting teaching scholarship and research Fair use is a permitted by copyright statute that might otherwise be infringing Non-profit educational or personal use tips the balance in favor of fair use.
Clarity of Purpose ભગવાન ક્યારેય પાસા રમતા નથી જે થાય તે સારા માટે Gyanvatsal Swami
Challenge તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ લઇ લો, રામાયણ માં ક્યાંક બન્યો જ હોય Pu Gyanvatsal Swami Mo
If You Like BAPS Swaminarayan Pravachan And Kirtans Then Share it Other Satsangis. Subscribe And Press Bell Icon For Daily Updates. https://www.youtube.com/c/LiveDailyGuruhariDarshan (BAPS) Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha : Bochasanwasi Akshar Purushottam Sanstha Bocasanvasi Akshar Purushottam Sanstha,often abbreviated as BAPS is a worldwide religious and civic organization within. Gunatitanand Swami was succeeded by Bhagatji Maharaj Shastriji Maharaj Yogiji Maharaj Prumukh Swami Maharaj and Mahant Swami Maharaj. Mahant Swami Maharaj is the current Guru and the president of the organization. Jay Swaminarayan We Regularly upload videos of Mahant swami maharaj morning puja and Ashirwad 2018 Mahant swami maharaj Evening Ashirwad 2018 And Pravachan by Mahant swami maharaj. In between We also upload Baps Pravachan videos of HH Pramukh Swami Maharaj, Brahmvihari Swami, Gyanvatsal Swami, doctor swami, bhadresh swami, brahmdarshan swami, Aksharvatsal Swami, Anandswarup Swami, Apurvamuni Swami, Atmaswarup Swami, Atmatrupt Swami, Gnanvijay swami, Prabhucharan swami, ishavarcharan swami, And Viveksagar Swami. Akshar Deri :- The Akshar Deri is a major site of pilgrimage in Swaminarayan Hinduism and is located in the rang mandap of the BAPS Swaminarayan temple in Gondal India. The structure marks the cremation site and serves as a memorial to Gunatitanand Swami. Pramukh Swami Maharaj :- Pramukh Swami Maharaj born Shantilal Patel ordained Shastri Narayanswarupdas 7 December 1921 – 13 August 2016 was the guru and Pramukh, or president of the BAPS Swaminarayan Sanstha organization. BAPS regards him as the fifth spiritual successor of Swaminarayan. The founder of BAPS, who later appointed him as President of BAPS in 1950. Yogiji Maharaj declared Pramukh Swami Maharaj to be his spiritual successor and guru of BAPS a role he commenced in 1971. We had also Uploaded Many Ravi Sabha Morning Sabha Baps Events Baps bhajan Baps Aarti Baps kirtan Baps Chesta Vicharan Baps Katha Pravachan vachanamrut which you can find in recent uploads. Mahant Swami Maharaj :- Mahant Swami Maharaj born Vinu Patel 13 September 1933. BAPS regards him as the sixth spiritual successor of Swaminarayan. Mahant Swami Maharaj received initiation as a Hindu swami from Yogiji Maharaj in 1961.Mahant Swami Maharaj was revealed by Pramukh Swami Maharaj as his future spiritual and administrative successor in 2012 roles he commenced upon Pramukh Swami Maharaj's passing in August 2016. We use Ads for our basic Expenses and Efforts. If You Have objection about any video simply mail or message us we will remove it as soon as possible. electricalstudy007@gmail.com Note : This is not the official BAPS Channel. All Credits To Below Given Sites. www.baps.org www.akshardham.com Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for 'Fair Use' for purposes such as criticism comment news reporting teaching scholarship and research Fair use is a permitted by copyright statute that might otherwise be infringing Non-profit educational or personal use tips the balance in favor of fair use.
Challenge તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ લઇ લો, રામાયણ માં ક્યાંક બન્યો જ હોય Pu Gyanvatsal Swami Mo
ગંભીર પરિસ્થિતિ માં આત્મવિશ્વાસ ~ सबसे चुनौतीपूर्ण स्थिति में खतरनाक आत्मविश्वास Pu Gyanvatsal Swam

Subscribe to:
Posts (Atom)