Jan mangal namavali

*( શ્રી જનમંગલ નામાવલી )*

*૧ 🕉 શ્રી કૃષ્ણાય નમ:*        
*૨ 🕉 શ્રી વાસુદેવાય નમ:*
*૩ 🕉 શ્રી નરનારાયણાય નમ:*
*૪ 🕉 શ્રી પ્રભવે નમ:*
*૫ 🕉 શ્રી ભક્તિધર્માત્મજાય નમ:*
*૬ 🕉 શ્રી અજન્મને નમ:*
*૭ 🕉 શ્રી કૃષ્ણાય નમ:*
*૮ 🕉 શ્રી નારાયણાય નમ:*
*૯ 🕉 શ્રી હરયે નમ:*
*૧૦ 🕉 શ્રી હરિકૃષ્ણાય નમ:*
*૧૧ 🕉 શ્રીઘનશ્યામાય નમ:*
*૧૨ 🕉 શ્રી ધાર્મિકાય નમ:*
*૧૩ 🕉 શ્રી ભક્તિનન્દનાય નમ:*
*૧૪ 🕉 શ્રી બૃહદ્ વતધરાય નમ:*
*૧૫ 🕉 શ્રી શુદ્ધાય શમ:*
*૧૬ 🕉 શ્રી રાધાકૃષ્ણેદૈવતાય નમ:*
*૧૭ 🕉 શ્રી મરુત્સુતપ્રિયાય નમ:*
*૧૮ 🕉 શ્રી કાલીભૈરવાદ્યતિભીષણાય નમ:*
*૧૯ 🕉 શ્રી જિતેન્દ્રીયાય નમ:*
*૨૦ 🕉 શ્રી જિતાહારાય નમ:*
*૨૧ 🕉 શ્રી તીવ્રવૈરાગ્યાય નમ:*  
*૨૨ 🕉 શ્રી આસ્તિકાય નમ:*
*૨૩ 🕉 શ્રી યોગેશ્વરાય નમ:*
*૨૪ 🕉 શ્રી યોગકલાપ્રવૃત્તયે નમ:*     
*૨૫ 🕉 શ્રી અતિધૈર્યવતે નમ:*
*૨૬ 🕉 શ્રી જ્ઞાનિને નમ:*
*૨૭ 🕉 શ્રી પરમહંસાય નમ:*
*૨૮ 🕉 શ્રી તીર્થકૃતે નમ:*
*૨૯ 🕉 શ્રી તૈર્થિકાર્ચિતાય નમ:*
*૩૦ 🕉 શ્રી ક્ષમાનિધયે નમ:*
*૩૧ 🕉 શ્રી સદોન્નિદ્રાય નમ:*
*૩૨ 🕉 શ્રી ધ્યાનનિષ્ટાય નમ:*
*૩૩ 🕉 શ્રી તપ:પ્રિયાય નમ:*
*૩૪ 🕉 શ્રી સિદ્ધેશ્વરાય નમ:*
*૩૫ 🕉 શ્રી સ્વતન્ત્રાય નમ:*
*૩૬ 🕉 શ્રી બ્રહ્મવિદ્યાપ્રવર્તકાય નમ:*
*૩૭ 🕉 શ્રી પાષણ્ડોચ્છેદનપટવે નમ:*
*૩૮ 🕉 શ્રી સ્વસ્વરૂપાચલસ્થિતયે નમ:*
*૩૯ 🕉 શ્રી પ્રશાન્તમૂર્તયે નમ:*
*૪૦ 🕉 શ્રી નિર્દોષાય નમ:*
*૪૧ 🕉 શ્રી અસુરગુર્વાદિમોહનાય નમ:*
*૪૨ 🕉 શ્રી અતિકારુણ્યનયનાય નમ:*
*૪૩ 🕉 શ્રી ઉદ્ધવાધ્વપ્રવર્તકાય નમ:*
*૪૪ 🕉 શ્રી મહાવ્રતાય નમ:*
*૪૫ 🕉 શ્રી સાધુશીલાય નમ:*
*૪૬ 🕉 શ્રી સાધુવિપ્રપ્રપૂજકાય નમ:*
*૪૭ 🕉 શ્રી અહિંસયજ્ઞપ્રસ્તોત્રે નમ:*
*૪૮ 🕉 શ્રી સાકારબ્રહ્મવર્ણનાય નમ:*         
*૪૯ 🕉 શ્રી સ્વામિનારાયણાય નમ:*
*૫૦ 🕉 શ્રી સ્વામિને નમ:*
*૫૧ 🕉 શ્રી કાલદોષનિવાકાય નમ:*
*૫૨ 🕉 શ્રી સચ્છાત્રવ્યસનાય નમ:*   
*૫૩ 🕉 શ્રી સદ્ય:સમાધિસ્થિતિકારકાય નમ:*           
*૫૪ 🕉 શ્રી કૃષ્ણાર્ચાસ્થાપનકરાય નમ:*
*૫૫ 🕉 શ્રી કૌલદ્ધિષે નમ:*
*૫૬ 🕉 શ્રી કલિતારકાય નમ:*
*૫૭ 🕉 શ્રી પ્રકાશરૂપાય નમ:*
*૫૮ 🕉 શ્રી નિર્દમ્ભાય નમ:*
*૫૯ 🕉 શ્રી સર્વજીવહિતાવહાય નમ:*
*૬૦ 🕉 શ્રી ભક્તિસમ્પોષકાય નમ:*
*૬૧ 🕉 શ્રી વાગ્મિને નમ:*
*૬૨ 🕉 શ્રી ચતુર્વર્ગફદાય નમ:*
*૬૩ 🕉 શ્રી નિર્મત્સરાય નમ:*
*૬૪ 🕉 શ્રી ભક્તવર્મણે નમ:*
*૬૫ 🕉 શ્રી બુદ્ધિદાત્રે નમ:*
*૬૬ 🕉 શ્રી અતિપાવનાય નમ:*   
*૬૭ 🕉 શ્રી અબુદ્ધીહૃતે નમ:*
*૬૮ 🕉 શ્રી બ્રહ્મધામદર્શકાય નમ:*
*૬૯ 🕉 શ્રી અપરાજીતાય નમ:*
*૭૦ 🕉 શ્રી આસમુદ્રાન્તસત્કીર્તયે નમ:*
*૭૧ 🕉 શ્રી શ્રિતસંસૃતિમોચનાય નમ:*
*૭૨ 🕉 શ્રી ઉદારાય નમ:*
*૭૩ 🕉 શ્રી સહજાનન્દાય નમ:*
*૭૪ 🕉 શ્રી સાધ્વીધર્મપ્રવર્તકાય નમ:*
*૭૫ 🕉 શ્રી કન્દર્પદર્પદનાય નમ:*       
*૭૬ 🕉 શ્રી વૈષ્ણવક્રતુકાયરકાય નમ:*
*૭૭ 🕉 શ્રી પંચાયતનસન્માનાય નમ:*
*૭૮ 🕉 શ્રી નૈષ્ઠિકવ્રતપોષકાય નમ:*
*૭૯ 🕉 શ્રી પ્રગલ્ભાય નમ:*
*૮૦ 🕉 શ્રી નિ:સ્પૃહાય નમ:*
*૮૧ 🕉 શ્રી સત્યપ્રતિજ્ઞાય નમ:*
*૮૨ 🕉 શ્રી ભક્તવત્સલાય નમ:*   
*૮૩ 🕉 શ્રી અરોષણાય નમ:*
*૮૪ 🕉 શ્રી દીર્ધદર્શિને નમ:*
*૮૫ 🕉 શ્રી ષડૂર્મિવિજયક્ષમાય નમ:*
*૮૬ 🕉 શ્રી નિરહડકૃતયે નમ:*
*૮૭ 🕉 શ્રી અદ્રોહાય નમ:*
*૮૮ 🕉 શ્રી ૠજવે નમ:*
*૮૯ 🕉 શ્રી સર્વોપકારકાય નમ:*
*૯૦ 🕉 શ્રી નિયામકાય નમ:*
*૯૧ 🕉 શ્રી ઉપશમસ્થિતયે નમ:*
*૯૨ 🕉 શ્રી વિનયવતે નમ:*
*૯૩ 🕉 શ્રી ગુરવે નમ:*
*૯૪ 🕉 શ્રી અજાતવૈરિણે નમ:*
*૯૫ 🕉 શ્રી નિર્લોભાય નમ:*
*૯૬ 🕉 શ્રી મહાપુરુષાય નમ:*
*૯૭ 🕉 શ્રી આત્મદાય નમ:*
*૯૮ 🕉 શ્રી અખંણ્ડિતાર્ષમર્યાદાય નમ:*
*૯૯ 🕉 શ્રી વ્યાસસિદ્ધાન્તબોધકાય નમ:*
*૧૦૦ 🕉 શ્રી મનોનિગ્રહયુક્તિજ્ઞાય નમ:*
*૧૦૧ 🕉 શ્રી યમદૂતવિમોચકાય નમ:*
*૧૦૨ 🕉 શ્રી પૂર્ણકામાય નમ:*
*૧૦૩ 🕉 શ્રી સત્યવાદિને નમ:*
*૧૦૪ 🕉 શ્રી ગુણગ્રાહિણે નમ:*
*૧૦૫ 🕉 શ્રી ગતસ્મયયા નમ:*
*૧૦૬ 🕉 શ્રી સદાચારપ્રિયતરાય નમ:*
*૧૦૭ 🕉 શ્રી પુણ્યશ્રવણકીર્તનાય નમ:*
*૧૦૮ 🕉 શ્રી સર્વડ્ડાલસદ્રૂપનનાગુણવિચેષ્ટિતાય નમ:*

*🕉 શ્રી સ્વામિનારાયણાય નમ:*
*🕉 શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજાય નમ:*
*🕉 શ્રી ગુણાતીતાનંદસ્વામી મહારાજાય નમ:*
*🕉 શ્રી ભગતજી મહારાજાય નમ:*
*🕉 શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમ:*
*🕉 શ્રી યોગીજી મહારાજાય નમ:*
*🕉 શ્રી પ્રમુખસ્વામી મહારાજાય નમ:*
*🕉 શ્રી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજાય નમ:*

*।। ઇતિ શ્રી જનમંગલ નામાવલીસમાપ્તહ  ।।*

*જય સ્વામિનારાયણ...🙏�🙏�🙏*

Gulam Vansa

गुलाम वंश*
1=1193 मुहम्मद  गौरी
2=1206 कुतुबुद्दीन ऐबक
3=1210 आराम शाह
4=1211 इल्तुतमिश
5=1236 रुकनुद्दीन फिरोज शाह
6=1236 रज़िया सुल्तान
7=1240 मुईज़ुद्दीन बहराम शाह
8=1242 अल्लाउदीन मसूद शाह
9=1246 नासिरुद्दीन महमूद 
10=1266 गियासुदीन बल्बन
11=1286 कै खुशरो
12=1287 मुइज़ुदिन कैकुबाद
13=1290 शमुद्दीन कैमुर्स
1290 गुलाम वंश समाप्त्
(शासन काल-97 वर्ष लगभग )

*👉खिलजी वंश*
1=1290 जलालुदद्दीन फ़िरोज़ खिलजी
2=1296
अल्लाउदीन खिलजी
4=1316 सहाबुद्दीन उमर शाह
5=1316 कुतुबुद्दीन मुबारक शाह
6=1320 नासिरुदीन खुसरो  शाह
7=1320 खिलजी वंश स्माप्त
(शासन काल-30 वर्ष लगभग )

*👉तुगलक  वंश*
1=1320 गयासुद्दीन तुगलक  प्रथम
2=1325 मुहम्मद बिन तुगलक दूसरा  
3=1351 फ़िरोज़ शाह तुगलक
4=1388 गयासुद्दीन तुगलक  दूसरा
5=1389 अबु बकर शाह
6=1389 मुहम्मद  तुगलक  तीसरा
7=1394 सिकंदर शाह पहला
8=1394 नासिरुदीन शाह दुसरा
9=1395 नसरत शाह
10=1399 नासिरुदीन महमद शाह दूसरा दुबारा सता पर
11=1413 दोलतशाह
1414 तुगलक  वंश समाप्त
(शासन काल-94वर्ष लगभग )

*👉सैय्यद  वंश*
1=1414 खिज्र खान
2=1421 मुइज़ुदिन मुबारक शाह दूसरा
3=1434 मुहमद शाह चौथा
4=1445 अल्लाउदीन आलम शाह
1451 सईद वंश समाप्त
(शासन काल-37वर्ष लगभग )

*👉लोदी वंश*
1=1451 बहलोल लोदी
2=1489 सिकंदर लोदी दूसरा
3=1517 इब्राहिम लोदी
1526 लोदी वंश समाप्त
(शासन काल-75 वर्ष लगभग )

*👉मुगल वंश*
1=1526 ज़ाहिरुदीन बाबर
2=1530 हुमायूं
1539 मुगल वंश मध्यांतर

*👉सूरी वंश*
1=1539 शेर शाह सूरी
2=1545 इस्लाम शाह सूरी
3=1552 महमूद  शाह सूरी
4=1553 इब्राहिम सूरी
5=1554 फिरहुज़् शाह सूरी
6=1554 मुबारक खान सूरी
7=1555 सिकंदर सूरी
सूरी वंश समाप्त,(शासन काल-16 वर्ष लगभग )

*मुगल वंश पुनःप्रारंभ*
1=1555 हुमायू दुबारा गाद्दी पर
2=1556 जलालुदीन अकबर
3=1605 जहांगीर सलीम
4=1628 शाहजहाँ
5=1659 औरंगज़ेब
6=1707 शाह आलम पहला
7=1712 जहादर शाह
8=1713 फारूखशियर
9=1719 रईफुदु राजत
10=1719 रईफुद दौला
11=1719 नेकुशीयार
12=1719 महमूद शाह
13=1748 अहमद शाह
14=1754 आलमगीर
15=1759 शाह आलम
16=1806 अकबर शाह
17=1837 बहादुर शाह जफर
1857 मुगल वंश समाप्त
(शासन काल-315 वर्ष लगभग )

*👉ब्रिटिश राज (वाइसरॉय)*
1=1858 लॉर्ड केनिंग
2=1862 लॉर्ड जेम्स ब्रूस एल्गिन
3=1864 लॉर्ड जहॉन लोरेन्श
4=1869 लॉर्ड रिचार्ड मेयो
5=1872 लॉर्ड नोर्थबुक
6=1876 लॉर्ड एडवर्ड लुटेनलॉर्ड
7=1880 लॉर्ड ज्योर्ज रिपन
8=1884 लॉर्ड डफरिन
9=1888 लॉर्ड हन्नी लैंसडोन
10=1894 लॉर्ड विक्टर ब्रूस एल्गिन
11=1899 लॉर्ड ज्योर्ज कर्झन
12=1905 लॉर्ड गिल्बर्ट मिन्टो
13=1910 लॉर्ड चार्ल्स हार्डिंज
14=1916 लॉर्ड फ्रेडरिक सेल्मसफोर्ड
15=1921 लॉर्ड रुक्स आईजेक रिडींग
16=1926 लॉर्ड एडवर्ड इरविन
17=1931 लॉर्ड फ्रिमेन वेलिंग्दन
18=1936 लॉर्ड एलेक्जंद लिन्लिथगो
19=1943 लॉर्ड आर्किबाल्ड वेवेल
20=1947 लॉर्ड माउन्टबेटन
ब्रिटिस राज समाप्त

*🇮🇳आजाद भारत,प्राइम मिनिस्टर🇮🇳*
1=1947 जवाहरलाल नेहरू
2=1964 गुलजारीलाल नंदा
3=1964 लालबहादुर शास्त्री
4=1966 गुलजारीलाल नंदा
5=1966 इन्दिरा गांधी
6=1977 मोरारजी देसाई
7=1979 चरणसिंह
8=1980 इन्दिरा गांधी
9=1984 राजीव गांधी
10=1989 विश्वनाथ प्रतापसिंह
11=1990 चंद्रशेखर
12=1991 पी.वी.नरसिंह राव
13=अटल बिहारी वाजपेयी
14=1996 ऐच.डी.देवगौड़ा
15=1997 आई.के.गुजराल
16=1998 अटल बिहारी वाजपेयी
17=2004 डॉ.मनमोहनसिंह
*18=2014 से  नरेन्द्र मोदी*

764 सालों  बाद मुस्लिमों तथा अंग्रेज़ों के ग़ुलामी से आज़ादी मिली है। ये हिन्दुओं का देश है। यहाँ बहुसंख्यक होते हुए भी हिन्दू अपने ही देश ग़ुलाम बन के रहे और आज लोग कह रहे है। हिन्दू साम्प्रदायिक हो गए ,,,,,,,,.....
सदियों बाद नरेन्द्र मोदी तथा  महाराज बाबा योगी आदित्यनाथ जी के रूप में हिन्दू की सरकार आयी है। सभीभारतियों को इनपर गर्व करना चाहिए
Proud to be Hindu
                           🌹

તો ધોરણ ૧થી ધોરણ ૧૨ સુધીના પુસ્તક વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો*

🏅👍 *તમે જાણો છો તેમ કોઈપણ પરિક્ષા પાઠ્યપુસ્તક આધારિત હોય છે.તો આપણે પાઠ્યપુસ્તક વાંચવા ખૂબજ જરુરી છે* 👍🏅

*તો ધોરણ ૧થી ધોરણ ૧૨ સુધીના પુસ્તક વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો*

👇👇👇👇👇👇👇👇

*ધોરણ -૧*
👇👇👇👇👇👇👇👇👇

Standard 1 http://gujmate.com/standard-1/

*ધોરણ -૨*
👇👇👇👇👇👇👇👇

Standard 2 http://gujmate.com/standard-2-2/

*ધોરણ -૩*
👇👇👇👇👇👇👇👇👇

Standard 3 http://gujmate.com/standard-3/

*ધોરણ -૪*
👇👇👇👇👇👇👇👇👇

Standard 4 http://gujmate.com/standard-4/

*ધોરણ - ૫*
👇👇👇👇👇👇👇👇👇

Standard 5 http://gujmate.com/standard-5/

*ધોરણ - ૬*
👇👇👇👇👇👇👇👇👇

Standard 6 http://gujmate.com/standard-6/

*ધોરણ - ૭*
👇👇👇👇👇👇👇👇👇

Standard 7 http://gujmate.com/standard-7/

*ધોરણ - ૮*
👇👇👇👇👇👇👇👇👇

Standard 8 http://gujmate.com/standard-8/

*ધોરણ -૯*
👇👇👇👇👇👇👇👇👇

Standard 9 http://gujmate.com/standard-9/

*ધોરણ - ૧૦*
👇👇👇👇👇👇👇👇👇

Standard 10 http://gujmate.com/standard-10/

*ધોરણ - ૧૧*
👇👇👇👇👇👇👇👇👇

Standard 11 http://gujmate.com/standard-11/

*ધોરણ -૧૨*
👇👇👇👇👇👇👇👇👇

Standard 12 http://gujmate.com/standard-12/

👍👍👍👍👍 👍👍👍👍
✅🇲 🇺 🇸 🇹 🇸 🇭 🇦 🇷 🇪🙏

Most Important And very Useful Website

*કેટલીક ઉપયોગી વેબસાઇટ
www.ojas.guj.nic.in................................ગુજરાતમાં સરકારી નોકરી નુ ફોર્મ ભરવા
www.gpsc.gujarat.gov.in.........................જીપીએસી ની પરીક્ષા ની જાણકારી માટે
www.upsc.gov.in...................................યુપીએસી ની પરીક્ષા ની જાણકારી માટે
www.gsrtc.in/GSRTCOnline/.....................એસટી ની ટિકીટ ઓનલાઇન્ રીઝર્વેશન કરાવા માટે
www.irctc.co.in ....................................રેલ્વેની ટિકીટ ઓનલાઇન્ રીઝર્વેશન કરાવા માટે
www.gtu.ac.in......................................એન્જીનિયરીગ,એમબીએે,એમસીએ અને ફાર્મસી માટે
www.siteofbooks.com............................કોઇપણ પણ પ્રકાર ની ઇ-બુક ડાઉનલોડ કરવા માટે
www.shreegyan.in................................જીપીએસીની અને બેન્ક પરીક્ષા ની તૈયારી માટે નુ મટીરીયલ્સ
www.rijadeja.com.................................જીપીએસીની અને બેન્ક પરીક્ષા ની તૈયારી માટે નુ મટીરીયલ્સ
www.naukari.com.................................નોકરી માટે
www.ip2loaction...................................કોઇપણ આઇપી એડ્રેસ નુ લોકેશન જાણવા માટૅ
કેટલીક ઉપયોગી વેબસાઇટ
www.ojas.guj.nic.in................................ગુજરાતમાં સરકારી નોકરી નુ ફોર્મ ભરવા
www.gpsc.gujarat.gov.in.........................જીપીએસી ની પરીક્ષા ની જાણકારી માટે
www.upsc.gov.in...................................યુપીએસી ની પરીક્ષા ની જાણકારી માટે
www.gsrtc.in/GSRTCOnline/.....................એસટી ની ટિકીટ ઓનલાઇન્ રીઝર્વેશન કરાવા માટે
www.irctc.co.in ....................................રેલ્વેની ટિકીટ ઓનલાઇન્ રીઝર્વેશન કરાવા માટે
www.gtu.ac.in......................................એન્જીનિયરીગ,એમબીએે,એમસીએ અને ફાર્મસી માટે
www.siteofbooks.com............................કોઇપણ પણ પ્રકાર ની ઇ-બુક ડાઉનલોડ કરવા માટે
www.shreegyan.in................................જીપીએસીની અને બેન્ક પરીક્ષા ની તૈયારી માટે નુ મટીરીયલ્સ
www.rijadeja.com.................................જીપીએસીની અને બેન્ક પરીક્ષા ની તૈયારી માટે નુ મટીરીયલ્સ
www.naukari.com.................................નોકરી માટે
www.ip2loaction...................................કોઇપણ આઇપી એડ્રેસ નુ લોકેશન જાણવા માટૅ

શ્રી જનમંગલ નામાવલી

*( શ્રી જનમંગલ નામાવલી )*

*૧ 🕉 શ્રી કૃષ્ણાય નમ:*        
*૨ 🕉 શ્રી વાસુદેવાય નમ:*
*૩ 🕉 શ્રી નરનારાયણાય નમ:*
*૪ 🕉 શ્રી પ્રભવે નમ:*
*૫ 🕉 શ્રી ભક્તિધર્માત્મજાય નમ:*
*૬ 🕉 શ્રી અજન્મને નમ:*
*૭ 🕉 શ્રી કૃષ્ણાય નમ:*
*૮ 🕉 શ્રી નારાયણાય નમ:*
*૯ 🕉 શ્રી હરયે નમ:*
*૧૦ 🕉 શ્રી હરિકૃષ્ણાય નમ:*
*૧૧ 🕉 શ્રીઘનશ્યામાય નમ:*
*૧૨ 🕉 શ્રી ધાર્મિકાય નમ:*
*૧૩ 🕉 શ્રી ભક્તિનન્દનાય નમ:*
*૧૪ 🕉 શ્રી બૃહદ્ વતધરાય નમ:*
*૧૫ 🕉 શ્રી શુદ્ધાય શમ:*
*૧૬ 🕉 શ્રી રાધાકૃષ્ણેદૈવતાય નમ:*
*૧૭ 🕉 શ્રી મરુત્સુતપ્રિયાય નમ:*
*૧૮ 🕉 શ્રી કાલીભૈરવાદ્યતિભીષણાય નમ:*
*૧૯ 🕉 શ્રી જિતેન્દ્રીયાય નમ:*
*૨૦ 🕉 શ્રી જિતાહારાય નમ:*
*૨૧ 🕉 શ્રી તીવ્રવૈરાગ્યાય નમ:*  
*૨૨ 🕉 શ્રી આસ્તિકાય નમ:*
*૨૩ 🕉 શ્રી યોગેશ્વરાય નમ:*
*૨૪ 🕉 શ્રી યોગકલાપ્રવૃત્તયે નમ:*     
*૨૫ 🕉 શ્રી અતિધૈર્યવતે નમ:*
*૨૬ 🕉 શ્રી જ્ઞાનિને નમ:*
*૨૭ 🕉 શ્રી પરમહંસાય નમ:*
*૨૮ 🕉 શ્રી તીર્થકૃતે નમ:*
*૨૯ 🕉 શ્રી તૈર્થિકાર્ચિતાય નમ:*
*૩૦ 🕉 શ્રી ક્ષમાનિધયે નમ:*
*૩૧ 🕉 શ્રી સદોન્નિદ્રાય નમ:*
*૩૨ 🕉 શ્રી ધ્યાનનિષ્ટાય નમ:*
*૩૩ 🕉 શ્રી તપ:પ્રિયાય નમ:*
*૩૪ 🕉 શ્રી સિદ્ધેશ્વરાય નમ:*
*૩૫ 🕉 શ્રી સ્વતન્ત્રાય નમ:*
*૩૬ 🕉 શ્રી બ્રહ્મવિદ્યાપ્રવર્તકાય નમ:*
*૩૭ 🕉 શ્રી પાષણ્ડોચ્છેદનપટવે નમ:*
*૩૮ 🕉 શ્રી સ્વસ્વરૂપાચલસ્થિતયે નમ:*
*૩૯ 🕉 શ્રી પ્રશાન્તમૂર્તયે નમ:*
*૪૦ 🕉 શ્રી નિર્દોષાય નમ:*
*૪૧ 🕉 શ્રી અસુરગુર્વાદિમોહનાય નમ:*
*૪૨ 🕉 શ્રી અતિકારુણ્યનયનાય નમ:*
*૪૩ 🕉 શ્રી ઉદ્ધવાધ્વપ્રવર્તકાય નમ:*
*૪૪ 🕉 શ્રી મહાવ્રતાય નમ:*
*૪૫ 🕉 શ્રી સાધુશીલાય નમ:*
*૪૬ 🕉 શ્રી સાધુવિપ્રપ્રપૂજકાય નમ:*
*૪૭ 🕉 શ્રી અહિંસયજ્ઞપ્રસ્તોત્રે નમ:*
*૪૮ 🕉 શ્રી સાકારબ્રહ્મવર્ણનાય નમ:*         
*૪૯ 🕉 શ્રી સ્વામિનારાયણાય નમ:*
*૫૦ 🕉 શ્રી સ્વામિને નમ:*
*૫૧ 🕉 શ્રી કાલદોષનિવાકાય નમ:*
*૫૨ 🕉 શ્રી સચ્છાત્રવ્યસનાય નમ:*   
*૫૩ 🕉 શ્રી સદ્ય:સમાધિસ્થિતિકારકાય નમ:*           
*૫૪ 🕉 શ્રી કૃષ્ણાર્ચાસ્થાપનકરાય નમ:*
*૫૫ 🕉 શ્રી કૌલદ્ધિષે નમ:*
*૫૬ 🕉 શ્રી કલિતારકાય નમ:*
*૫૭ 🕉 શ્રી પ્રકાશરૂપાય નમ:*
*૫૮ 🕉 શ્રી નિર્દમ્ભાય નમ:*
*૫૯ 🕉 શ્રી સર્વજીવહિતાવહાય નમ:*
*૬૦ 🕉 શ્રી ભક્તિસમ્પોષકાય નમ:*
*૬૧ 🕉 શ્રી વાગ્મિને નમ:*
*૬૨ 🕉 શ્રી ચતુર્વર્ગફદાય નમ:*
*૬૩ 🕉 શ્રી નિર્મત્સરાય નમ:*
*૬૪ 🕉 શ્રી ભક્તવર્મણે નમ:*
*૬૫ 🕉 શ્રી બુદ્ધિદાત્રે નમ:*
*૬૬ 🕉 શ્રી અતિપાવનાય નમ:*   
*૬૭ 🕉 શ્રી અબુદ્ધીહૃતે નમ:*
*૬૮ 🕉 શ્રી બ્રહ્મધામદર્શકાય નમ:*
*૬૯ 🕉 શ્રી અપરાજીતાય નમ:*
*૭૦ 🕉 શ્રી આસમુદ્રાન્તસત્કીર્તયે નમ:*
*૭૧ 🕉 શ્રી શ્રિતસંસૃતિમોચનાય નમ:*
*૭૨ 🕉 શ્રી ઉદારાય નમ:*
*૭૩ 🕉 શ્રી સહજાનન્દાય નમ:*
*૭૪ 🕉 શ્રી સાધ્વીધર્મપ્રવર્તકાય નમ:*
*૭૫ 🕉 શ્રી કન્દર્પદર્પદનાય નમ:*       
*૭૬ 🕉 શ્રી વૈષ્ણવક્રતુકાયરકાય નમ:*
*૭૭ 🕉 શ્રી પંચાયતનસન્માનાય નમ:*
*૭૮ 🕉 શ્રી નૈષ્ઠિકવ્રતપોષકાય નમ:*
*૭૯ 🕉 શ્રી પ્રગલ્ભાય નમ:*
*૮૦ 🕉 શ્રી નિ:સ્પૃહાય નમ:*
*૮૧ 🕉 શ્રી સત્યપ્રતિજ્ઞાય નમ:*
*૮૨ 🕉 શ્રી ભક્તવત્સલાય નમ:*   
*૮૩ 🕉 શ્રી અરોષણાય નમ:*
*૮૪ 🕉 શ્રી દીર્ધદર્શિને નમ:*
*૮૫ 🕉 શ્રી ષડૂર્મિવિજયક્ષમાય નમ:*
*૮૬ 🕉 શ્રી નિરહડકૃતયે નમ:*
*૮૭ 🕉 શ્રી અદ્રોહાય નમ:*
*૮૮ 🕉 શ્રી ૠજવે નમ:*
*૮૯ 🕉 શ્રી સર્વોપકારકાય નમ:*
*૯૦ 🕉 શ્રી નિયામકાય નમ:*
*૯૧ 🕉 શ્રી ઉપશમસ્થિતયે નમ:*
*૯૨ 🕉 શ્રી વિનયવતે નમ:*
*૯૩ 🕉 શ્રી ગુરવે નમ:*
*૯૪ 🕉 શ્રી અજાતવૈરિણે નમ:*
*૯૫ 🕉 શ્રી નિર્લોભાય નમ:*
*૯૬ 🕉 શ્રી મહાપુરુષાય નમ:*
*૯૭ 🕉 શ્રી આત્મદાય નમ:*
*૯૮ 🕉 શ્રી અખંણ્ડિતાર્ષમર્યાદાય નમ:*
*૯૯ 🕉 શ્રી વ્યાસસિદ્ધાન્તબોધકાય નમ:*
*૧૦૦ 🕉 શ્રી મનોનિગ્રહયુક્તિજ્ઞાય નમ:*
*૧૦૧ 🕉 શ્રી યમદૂતવિમોચકાય નમ:*
*૧૦૨ 🕉 શ્રી પૂર્ણકામાય નમ:*
*૧૦૩ 🕉 શ્રી સત્યવાદિને નમ:*
*૧૦૪ 🕉 શ્રી ગુણગ્રાહિણે નમ:*
*૧૦૫ 🕉 શ્રી ગતસ્મયયા નમ:*
*૧૦૬ 🕉 શ્રી સદાચારપ્રિયતરાય નમ:*
*૧૦૭ 🕉 શ્રી પુણ્યશ્રવણકીર્તનાય નમ:*
*૧૦૮ 🕉 શ્રી સર્વડ્ડાલસદ્રૂપનનાગુણવિચેષ્ટિતાય નમ:*

*🕉 શ્રી સ્વામિનારાયણાય નમ:*

*🕉 શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજાય નમ:*

*🕉 શ્રી ગુણાતીતાનંદસ્વામી મહારાજાય નમ:*

*🕉 શ્રી ભગતજી મહારાજાય નમ:*

*🕉 શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમ:*

*🕉 શ્રી યોગીજી મહારાજાય નમ:*

*🕉 શ્રી પ્રમુખસ્વામી મહારાજાય નમ:*

*🕉 શ્રી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજાય નમ:*

*।। ઇતિ શ્રી જનમંગલ નામાવલીસમાપ્તહ  ।।*

*જય સ્વામિનારાયણ...🙏�🙏�🙏*

Thal

[13/04, 7:32 p.m.] ‪+91 99989 90771‬: *ભગવાનને જમાડીને જમાય.*
*એના માટે થાળ બોલવો પડે*
[13/04, 7:32 p.m.] ‪+91 99989 90771‬: *( થાળ - ૧ )*

મારે ઘેર આવજો છોગલાં ધારી; [૨]

લાડુ જલેબી ને સેવ સુંવાળી,
હું તો ભાવે કરી લાવી છું ઘારી....ટેક

સૂરણ પૂરણ ને ભાજી કારેલાં,
પાપડ વડી વઘારી;
વંતાક વાલોળનાં શાક કર્યા,
મેં તો ચોળાફળી છમકારી..મારે

કાજુ કમોદના ભાત કર્યા,
મેં તો દાળ કરી બહુ સારી;
લીંબુ કાકડીનાં લેજો અથાણાં,
કઢી કરી છે કાઠિયાવાડી...મારે

   🙏   *�(માનસી કરવી )*   🙏�

સ્વામિનારાયણ ભગવાન જમો...🙏�
ગુણાતીતાનંદ સ્વામી મહારાજ જમો...🙏�
ભગતજી મહારાજ જમો...🙏�
શાસ્ત્રીજી મહારાજ જમો....🙏�
યોગીજી મહારાજ જમો....🙏�
પ્રમુખસ્વામી મહારાજ જમો..🙏�
મહંતસ્વામી મહારાજ જમો...🙏�

લવિંગ સોપારી ને પાન બીડી વાળી,
તજ એલચી જાવંત્રી સારી;
નિશદિન આવો તો ભાવે કરી ભેટું,
એમ માગે જેરામ બ્રહ્મચારી..મારે

લીલાચિંતામણિ-સવભાવિક ચેષ્ટા


-------------------------------------------------
*(લીલાચિંતામણિ-સવભાવિક ચેષ્ટા)*
         
              *પદ - (૧)*

પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું;
નૌતમલીલા રે, નારાયણની ગાવું. (૧)
મોટા મુનિવર રે, એકાગ્ર કરી મનને;
જેને  કાજે રે,  સેવે  જાઇ   વનને. (૨)
આસન સાધી રે , ધ્યાન ધરીને ધારે;
જેની ચેષ્ટા રે, સ્નેહ  કરી  સંભારે. (૩)
સહજ સ્વભાવિક રે, પ્રકૃતિ પુરુષોત્તમની;
સુણતાં સજની રે, બીક મટાડે જમની. (૪)
ગાવું હેતે રે, હરિના ચરિત્ર સંભારી;
પાવન કરજ્યો રે, પ્રભુજી બુદ્ધિ મારી. (૫)
સહજ સ્વભાવે રે, બેઠા હોય હરિ જ્યારે;
તુલસીની માળા રે, કર લઇ ફેરવે ત્યારે. (૬)
રમૂજ કરતા રે, રાજીવનેણ રૂપાળા;
કોઇ હરિજનનિ રે, માગી લઇને માળા. (૭)
બેવડી રાખી રે,  બબ્બે મણકા જોડે;
ફેરવે  તાણી રે, કંઇક  માળા  તોડે. (૮)
વાતું કરે રે, રમૂજ  કરીને  હસતા;
ભેળી કરી રે, માળા કરમા ઘસતા. (૯)
ક્યારેક મીંચી રે, નેત્રકમળને સ્વામી;
પ્રેમાનંદ કહે રે, ધ્યાન ધરે બહુનામી.(૧૦)

               *પદ - (૨)*

સાંભળ સૈયર રે, લીલા નટનાગરની;
સુણતાં સુખડું રે, આપે સુખસાગરની. (૧)
નેત્રકમળને રે, રાખી ઉઘાડાં ક્યારે;
ધ્યાન ધરીને રે, બેસે જીવન બા'રે. (૨)
ક્યારેક ચમકી રે, ધ્યાન કરંતા જાગે;
જોતા જીવન રે, જન્મમરણ દુઃખ ભાગે. (૩)
પોતા આગળ રે, સભા ભરાઇ બેસે;
સંત  હરિજન રે,  સામું  જોઇ  રહે છે.(૪)
ધ્યાન ધરીને રે, બેઠા હોય હરિ પોતે;
સંત હરિજન રે, તૃપ્ત ન થાયે જોતે. (૫)
સાધુ કીર્તન રે, ગાય વજાડી વાજાં;
તેમને જોઇ રે, મગન થાય મહારાજા. (૬)
તેમની ભેળા રે, ચપટી વજાડી ગાયે;
સંત હરિજન રે, નીરખી રાજી થાયે.(૭)
ક્યારેક સાધુ રે, ગાય વજાડી તાળી;
ભેળા ગાયે રે, તાળી દઇ વનમાળી.(૮)
આગળ સાધુ રે, કીર્તન ગાય જ્યારે;
પોતા આગળ રે, કથા વંચાય ત્યારે. (૯)
પોતે વારતા રે, કરતા હોય બહુનામિ;
ખસતા આવે રે, પ્રેમાનંદના સ્વામિ.(૧૦)

             *પદ - (૩)*

મનુષ્ય લીલા રે, કરતા મંગળકારી;
ભક્તસભામાં  રે,  બેઠા ભવભયહારી. (૧)
જેને જોતાં રે, જાયે જગ આસક્તિ;
જ્ઞાન વૈરાગ્ય રે, ધર્મ સહિત જે ભક્તિ.(૨)
તે  સંબંધી રે,  વાર્તા કરતા  ભારી;
હરિ સમજાવે રે, નિજ જનને સુખ કારી. (૩)
યોગ ને સાંખ્ય રે, પંચરાત્ર વેદાંત;
એ શાસ્ત્રનો રે, રહસ્ય કહે કરી ખાંત.(૪)
જ્યારે હરિજન રે, દેશ દેશના આવે;
ઉત્સવ ઉપર રે, પૂજા બહુવિધ લાવે. (૫)
જાણી પોતાના રે, સેવક જન અવિનાશી;
તેમની પૂજા રે, ગ્રહણ કરે સુખરાસી. (૬)
ભક્ત પોતાના રે, તેને શ્યામ સુજાણ;
ધ્યાન કરાવી રે, ખેંચે નાડી પ્રાણ. (૭)
ધ્યાન માંથી રે, ઉઠાડે નિજ જનને;
દેહમા લાવે રે, પ્રાણ ઇન્દ્રિય મનને. (૮)
સંત સભામાં રે, બેઠા હોય અવિનાશ;
કોઇ હરિજનને રે, તેડવો હોય પાસ. (૯)
પહેલી આંગળી રે, નેત્રતણી કરી સાન;
પ્રેમાનંદ કહે રે, સાદ કરે ભગવાન.(૧૦)

             *પદ - (૪)*

મોહન જીની રે, લીલા અતિ સુખકારી;
આનંદ આપે રે, સુણતાં ન્યારી ન્યારી. (૧)
ક્યારેક વાતો રે, કરે મુનિવર સાથે;
ગુચ્છ ગુલાબના રે, ચોળે છે બે હાથે.(૨)
શીતળ જાણી રે, લીંબુ હાર ગુલાબી;
તેને  રાખે રે, આખ્યો ઉપર દાબી.(૩)
કયારેક પોતે રે,  રાજીપામાં  હોયે;
વાતો કરે રે,  કથા  વંચાવે  તોયે. (૪)
સાંભળે કીર્તન રે, પોતે કાંઇક વિચારે;
પૂછવા આવે રે, જમવાનું કોઇ ત્યારે. (૫)
હાર ચઢાવે રે,  પૂજા  કરવા આવે;
તેના ઉપર રે, બહુ  ખીજી  રિસાવે. (૬)
કથા સાંભળતા રે, 'હરે હરે' કહી બોલે;
મર્મ કથાનો રે, સુણી મગન થઇ ડોલે. (૭)
ભાન કથામાં રે, બીજી ક્રિયા માયે;
ક્યારેક અચાનક રે, જમતાં હરે બોલાયે. (૮)
થાયે સ્મૃતિ રે, પોતાને જ્યારે તેની;
થોડુંક હસે રે, ભક્ત સામું જોઇ બેની. (૯)
એમ હરિ નિત નિત રે, આનંદરસ વરસાવે;
એ લીલારસ ર, જોઇ પ્રેમાનંદ ગાવે. (૧૦)

              *પદ(૫)*

સાંભળ સજની રે, દિવ્ય સ્વરૂપ મુરારી;
કરે ચરિત્ર રે, મનુષ્ય વિગ્રહ ધારી. (૧)
થયા મનોહર રે, મોહન મનુષ્ય જેવા;
રૂપ અનુપમ રે, નિજ જનને સુખ દેવા (૨)
કયારેક ઢોલિયે રે, બેસે શ્રી ઘનશ્યામ,
ક્યારેક બેસે ર, ચાકળે પૂરણ કામ. (૩)
ક્યારેક ગોદડું રે,  ઓછાડે સહિત;
પાથર્યુ હોયે રે,  તે પર બેસે પ્રીતે. (૪)
ક્યારેક ઢોલિયા રે, ઉપર તકીયો ભાળી;
તે પર બેસે રે, શ્યામ પલાઠી વાળી. (૫)
ઘણુંક બેસે રે, તકિયે ઓઠીંગણ દઇને;
ક્યારેક ગોઠણ ર, બાંધે ખેસ લઇને. (૬)
ક્યારેક રાજી રે, થાયે અતિશે આલી;
સંત હરિજન રે, ભેટે બાથમાં ઘાલી. (૭)
કયારેક માથે રે, લઇ મેલે બે હાથ;
છાતી માંહે રે, ચરણકમળ દે નાથ. (૮)
ક્યારેક આપે રે, હાર તોરા ગીરધારી;
કયારેક આપે રે, અંગનાં વસ્ત્ર ઉતારી. (૯)
ક્યારેક આપે રે,  પ્રસાદીના થાળ;
પ્રેમાનંદ કહે રે, ભક્તતણા પ્રતિપાળ. (૧૦)

            *પદ - (૬)*

એવાં કરે રે,  ચરિત્ર પાવનકારી;
શુકજી સરખા રે, ગાવે નિત સંભારી (૧)
ક્યારેક જીભને રે, દાંત તળે દબાવે;
ડાબે જમણે રે, પડખે સહજ સ્વભાવે. (૨)
છીંક જ્યારે આવે રે, ત્યારે રૂમાલ લઇને;
છીંક ખાયે રે, મુખ પર આડો દઇને. (૩)
રમૂજ આણી રે, હસે અતિ ઘનશ્યામ;
મુખ પર આડો રે, રૂમાલ દઇ સુખધામ. (૪)
ક્યારેક વાતું રે,  કરતા થકા દેવ;
છેડે રૂમાલને રે, વળ દીધાની ટેવ. (૫)
અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો;
પરદુઃખહારી રે, વારી બહુનામીનો. (૬)
કોઇને દુખિયો રે,  દેખી ન ખમાયે;
દયા આણી રે, અતિ આકળા થાયે. (૭)
અન્ન ધન વસ્ત્ર રે, આપિને દુઃખ ટાળે; કરુણા દૃષ્ટિ રે, દેખી વાન જ વાળે. (૮)
ડાબે ખભે રે, ખેસ આડસોડે નાખી;
ચાલે જમણા રે, કરમા રૂમાલ રાખી. (૯)
કયારેક ડાબો રે, કર કેડ ઉપર મેલી;
ચાલે વહાલો રે, પ્રેમાનંદનો હેલી. (૧૦)

             *પદ - (૭)*

નિત નિત નૌતમ રે, લીલા કરે હરિરાય;
ગાતાં સુણતાં રે, હરિજન રાજી થાય. (૧)
સહજ સ્વભાવે રે, ઉતાવળા બહુ ચાલે;
હેત કરીને રે, બોલાવે બહુ વહાલે. (૨)
ક્યારેક ઘોડલે રે, ચડવું હોય ત્યારે;
ક્યારેક સંતને રે, પીરસવા પધારે. (૩)
ત્યારે ડાબે રે,  ખભે ખેસને આણી;
ખેસને બાંધે રે, કેડ સંગાથે તાણી. (૪)
પીરસે લાડુ રે, જલેબી ઘનશ્યામ;
જણસ જમ્યાની રે, લઇ લઇ તેનાં નામ. (૫)
ફરે પંગતમાં રે, વરંવાર મહારાજ;
સંત હરિજનને રે, પીરવાને કાજ. (૬)
શ્રદ્ધા ભક્તિ રે, અતિ ઘણી પીરસતાં;
કોઇના મુખમાં રે, આપે લાડુ હસતાં. (૭)
પાછલી રાત્રી રે, ચાર ઘડી રહે ત્યારે;
દાતણ કરવા રે, ઊઠે હરિ તે વારે. (૮)
ન્હાવા બેસે રે,  નાથ પલાંઠી વાળી;
કર લઇ કળશ્યો રે, જળ ઢોળે વનમાળી. (૯)
કોરે  વસ્ત્રે રે,  કરી  શરીરને  લૂવે;
પ્રેમાનંદ કહે રે, હરિજન સર્વે જુવે. (૧૦)

             *પદ - (૮)*

રૂડા  શોભે  રે,  નહીને  ઊભા હોયે;
વસ્ત્ર પહેરેલું રે, સાથળ વચ્ચે નીચોવે. (૧)
પગ સાથળને રે, લુહીને સારંગપાણી;
કોરા ખેસને રે, પહેરે સારી પેઠે તાણી. (૨)
ઓઢી ઉપરણી રે, રેશમી કોરની વાલે;
આવે જમવા રે, ચાખડિયે ચઢી ચાલે. (૩)
માથે ઉપરણી રે, ઓઢી બેસે જમવા;
કાન ઉઘાડા રે, રાખે મુજને ગમવા. (૪)
જમતાં ડાબા રે, પગની પલાંઠી વાળી;
તે પર ડાબો રે, કર મેલે વનમાળી. (૫)
જમણા પગને રે, રાખી ઊભો શ્યામ;
તે પર જમણો રે, કર મેલે સુખધામ. (૬)
રૂડી  રીતે   રે,  જમે  દેવના  દેવ;
વારે વારે રે,  પાણી પીધાની ટેવ. (૭)
જણસ સ્વાદુ રે, જણસ જમતાં જમતાં;
પાસે હરિજન રે, બેઠા હોય મનગમતા. (૮)
તેમને  આપી રે,  પછી પોતે જમે;
જમતાં જીવન રે, હરિજનને મન ગમે. (૯)
ફેરવે જમતાં રે, પેટ ઉપર હરિ હાથ;
ઓડકાર ખાયે રે, પ્રેમાનંદના નાથ. (૧૦)

             *પદ - (૯)*

ચળુ  કરે  રે,  મોહન  તૃપ્ત થઇને;
દાંતને ખોતરે રે, સળી રૂપાની લઇને. (૧)
મુખવાસ લઇને રે, ઢોલિયે બિરાજે;
પૂજા  કરે  રે,  હરિજન  હેતે  ઝાઝે. (૨)
પાંપણ ઉપર રે, આંટો લઇ અલબેલો;
ફેંટો  બાંધે  રે,   છોગું  મેલી  છેલો. (૩)
વર્ષા ૠતુને રે, શરદ ૠતુને જાણી;
ઘેલા નદીનાં રે, નિર્મળ નીર વખાણી. (૪)
સંત હરિજન રે, સાથે લઇ ઘનશ્યામ;
ન્હાવા પધારે રે, ઘેલે પૂરણકામ. (૫)
બહુ જળક્રીડા રે, કરતાં જળમાં ન્હાય;
જળમાં તાળી રે, દઇને કીર્તન ગાય. (૬)
ન્હાઇને બા'રે રે, નીસરી વસ્ત્ર પહેરી;
ઘોડે બેસી રે, ઘેર આવે રંગલહેરી. (૭)
પાવન જશને રે, હરિજન ગાતા આવે;
જીવન જોઇને રે, આનંદ ઉર ન સમાવે. (૮)
ગઢપુરવાસી રે, જોઇને જગ આધાર;
સુફળ કરે છે રે,   નેણાં વારમવાર. (૯)
આવી બિરાજે રે, ઓસરીએ બહુનામી;
ઢોલિયા ઉપર રે, પ્રેમાનંદના સ્વામી. (૧૦)

            *પદ - (૧૦)*

નિજ સેવકને રે,  સુખ દેવાને કાજ;
પોતે પ્રગટ્યા રે, પૂરુષોત્તમ મહારાજ. (૧)
ફળીયામાંહી રે, સભા કરી વિરાજે;
પૂરણ શશી રે, ઉડુગણમાં જેમ છાજે. (૨)
બ્રહ્મરસ વરસી રે, તૃપ્ત કરે હરિજનને;
પોઢે રાત્રે રે, જમી શ્યામ શુદ્ધ અન્નને. (૩)
બે આંગળીયું રે, તિલક કર્યાની પેરે;
ભાલ  વચ્ચે  રે,  ઊભી  રાખી  ફેરે(૪)
સૂતાં  સૂતાં રે,  માળા  મગી લઇને;
જમણે હાથે રે, નિત ફેરવે ચિત્ત દઇને. (૫)
ભૂલ  ન  પડે  રે,  કેદી  એવું  નેમ;
ધર્મકુંવરની રે, સહજ પ્રકૃતિ એમ. (૬)
ભર નિદ્રામાં રે, પોઢ્યા હોય મુનિરાય;
કોઇ અજાણે રે, લગાર અડી જાય. (૭)
ત્યારે ફડકી રે, જાગે સુંદર શ્યામ;
' કોણ છે ?'  પૂછે રે, સેવકને સુખધામ. (૮)
એવી લીલા રે, હરિની અનંત અપાર;
મેં તો ગાઇ રે, કાંઇક મતિ અનુસાર. (૯)
જે કોઇ પ્રીતે રે, શીખશે સુણશે ગાશે;
પ્રેમાનંદનો  રે, સ્વામી રાજી થાશે. (૧૦)

            *રાગ : ગરબી*

ઓરાઆવો શ્યામ સ્નેહી,
સુંદરવર જોઉં વ્હાલા;
જતન કરીને જીવન મારા,
જીવમાંહી પ્રોઉં વ્હાલા. (૧)

ચિહૂન અનુપમ અંગોઅંગનાં,
સૂરતે  સંભારું   વ્હાલા;
નખશિખ નીરખી નૌતમ મારા,
ઉરમાં   ઉતારું   વ્હાલા. (૨)

અરુણ કમળસમ જુગલ ચરણની,
શોભા અતિ સારી વ્હાલા;
ચિંતવન કરવા આતુર અતિ,
મન  વૃત્તિ  મારી  વ્હાલા. (૩)

પ્રથમ  તે  ચિંતવન  કરું,
સુંદર સોળે ચિહૂન વ્હાલા;
ઊર્ધ્વરેખા  ઓપી  રહી,
અતિશે નવિન વ્હાલા. (૪)

અંગુઠા આંગળી વચ્ચેથી,
નિસરીને આવી વ્હાલા;
પાનીની  બે  કોરે  જોતા,
ભક્તને મન ભાવી વ્હાલા. (૫)

જુગલ ચરણમાં કહું મનોહર,
ચિહૂન તેનાં નામ વ્હાલા;
શુદ્ધ  મને  કરી  સંભારતા,
નાશ પામે  કામ  વ્હાલા(૬)

અષ્ટકોણ  ને  ઊર્ધ્વરેખા,
સ્વસ્તિક જંબુ જવ વ્હાલા;
વજ્ર અંકુશ ને કેતુ ને પદ્મ,
જમણે પગે નવ વ્હાલા. (૭)

ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર,
ધનુષ   ને  મીન   વ્હાલા;
અર્ધચંદ્ર ને વ્યોમ સાત છે,
ડાબે પગે ચિહૂન વ્હાલા. (૮)

જમણા પગના અંગૂઠાના,
નખમાંહી  ચિહૂન  વ્હાલા;
તે તો નીરખે જે કોઇ ભક્ત,
પ્રીતિએ  પ્રવીણ  વ્હાલા. (૯)

એજ  અંગૂઠાને   પાસે
તિલ એક નૌતમ ધારું વ્હાલા;
પ્રમાનંદ કહે નીરખુ પ્રીતે,
પ્રાણ લઇ વારું વ્હાલા. (૧)

      *રાગ : ઘોદ પદ - (૧)*

હવે મારા લહાલાને નહિ વિસારું  રે,
શ્વાસ ઉચ્છૂવાસે તે નિત્ય સંભારુ  રે. (૧)

પડ્યું મારે સહજાનંદજીશું પાનું રે,
હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે. (૨)

આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે,
એ  વર ન  મળે  ખરચે  નાણું  રે. (૩)

એ વર ભાગ્ય વિના નવ  ભાવે રે,
એ સ્નેહ  લગ્ન વિના  નવ આવે રે. (૪)

દુરિજન મન રે માને તેમ કહેજ્યો રે,
સ્વામી મારા હ્રદયાની ભીતર રહેજ્યો રે. (૫)

હવે  હું  તો પૂરણ પદવી ને પામી રે,
મળ્યા મુને નિષ્કુળાનંદ સ્વામી રે. (૬)
            *પદ - (૨)*

હવે મારા વહાલાનાં દર્શન સારુ,
હરિજન   આવે    હજારેહજારું રે. (૧)

ઢોલિયે બિરાજે સહજાનંદ સ્વામી,
પૂરણ  પુરુષોત્તમ   અંતરજામી. (૨)

સભા  મધ્યે   બેઠાં  મુનિનાં  વૃંદ,
તેમાં શોભે તારે વીંટયો જેમ ચંદ્ર. (૩)

દુર્ગપુર  ખેલ  રચ્યો  અતિ ભારી,
ભેળા રમે સાધુ અને બ્રહ્મચારી. (૪)

તાળી  પડે  ઊપડતી  અતિ સારી,
ધૂન્ય થાય ચૌદ લોક થકી ન્યારી. (૫)

પાઘલડીમાં છોગલિયું અતિ શોભે,
જોઇ  જોઇ  હરિજનનાં  મન લોભે. (૬)

પધાર્યા વહાલો સર્વે તે સુખના રાશી,
સહજાનંદ અક્ષરધામના વાસી. (૭)

ભાંગી મારી જનમોજનમની ખામી,
મળ્યા મુને નિષ્કુળાનંદના૮ સ્વામી. (૮)......................

          *(ધ્યાન કરવું)*

*સ્વામિનારાયણ ભગવાન પોઢો..*

*ગુણાતિતાંનંદ સ્વામી પોઢો..*

*ભગતજી મહારાજ પોઢો..*

*શાસ્ત્રીજી મહારાજ પોઢો..*

*યોગીજી મહારાજ  પોઢો..*

*પ્રમુખસ્વામી મહારાજ પોઢો..*

*મહંતસ્વામી મહારાજ પોઢો..*

          *રાગ  :  બિહાર*

પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ;
સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, [૨]
સંતન કે વિશ્રામ....ટેક 🔘

અક્ષર પર આનંદઘન પ્રભુ,
કિયો હૈ ભૂપર ઠામ;
જેહી મિલત જન તરત માયા, [૨]
લહત અક્ષરધામ.. (૧)

શારદ શેષ મહેશ મહામુનિ,
જપત જેહી ગુણનામ;
જાસ પદરજ શીશ ધરી ધરી,[૨]
હોત જન નિષ્કામ... (૨)

પ્રેમ  કે  પર્યક  પર  પ્રભુ,
કરત સુખ આરામ;
મુક્તાનંદ નિજ ચરણ ઢિગ ગુન,[૨]
ગાવત આઠું જામ...(૩)

      
          *રાગ : ગરબી*

રે શ્યામ તમે સાચું નાણુ,
બીજું સર્વે દુઃખદાયક જાણુ...ટેક🔘

રે તમ વિના સુખ સંપત કહાવે,
તે તો સર્વે મહાદુઃખઉપજાવે;
અંતે એમાં કામ કોઇ નાવે... રે શ્યામ o (૧)

રે મૂરખ લોક મરે ભટકી,
જૂઠા સંગે હારે શિર પટકી;
તેથી મારી મનવૃત્તિ અટકી...રે શ્યામ o (૨)

રે અખંડ અલૌકિક સુખ સારુ,
રે જોઇ જોઇ મન મોહ્યું મારુ;
ધરા ધન તમ ઉપર વારું...રે  શ્યામ o (૩)

રે બ્રહ્માથી કીટ લગી જોયું,
જૂઠું સુખ જાણીને વગોવ્યુ;
મુકતાનંદ મન તમ સં મોહ્યુ...રે શ્યામ o (૪)

          *ધ્યાનચિંતા મણિ :*
                *પદ : ૧*

વંદુ સહજાનંદ રસરૂપ,
અનુપમ સારને રે લોલ;
જેને ભજતાં છૂટે ફંદ,
કરે ભવ પારને રે લોલ..

સમરું પ્રગટ રૂપ સુખધામ,
અનુપમ નામને રે લોલ;
જેને ભવ-બ્રહ્માદિક દેવ,
ભજે તજી કામને રે લોલ..

જે હરિ અક્ષરબ્રહ્મ આધાર,
પર કોઇ નવ લહે રે લોલ;
જેને શેષ સહસ્ત્રમુખ ગાય,
નિગમ નેતિ કહે રે લોલ..

વર્ણવું સુંદર રૂપ અનુપ,
જુગલ ચરણે નમી રે લોલ;
નખશિખ પ્રેમસખીના નાથ,
રહો ઉરમાં રમી રે લોલ..

             *પદ : (૨)*

આવો મારા મોહન મીઠડા લાલ,
કે જોઉં તારી મૂરતિ રે લોલ;
જતન કરી રાખું રસિયા રાજ,
વિસારું નહિ ઉરથી રે લોલ..

મન મારું મોહ્યું મોહન લાલ,
પાઘલડીની ભાતમાં રે લોલ;
આવો ઓરા છોગલાં ખોસું છેલ,
ખાંતિલા જોઉં ખાંતમાં રે લોલ..

વહાલા તારું ઝળકે સુંદર ભાલ,
તિલક રૂડાં કર્યા રે લોલ;
વહાલા તારા વામ કરણમાં તિલ,
તેણે મનડાં હર્યા રે લોલ..

વહાલા તારી ભ્રકુટિને બાણે શ્યામ,
કારજ મારાં કોરિયાં રે લોલ;
નેણે તારે પ્રેમસખીના નાથ,
કે ચિત્ત મારાં ચોરીયાં રે લોલ..

          *પદ : (૩)*

વહાલા મુને વશ કીધી ઘનશ્યામ,
વા'લપ તારા વા'લમાં રે લોલ;
મન મારું તલખે જોવા કાજ'
ટીબકડી છે ગાલમાં રે લોલ..

વહાલા તારી નાસિકા નમણી નાથ,
અધરબિંબ લાલ છે રે લોલ;
છેલા મારા પ્રાણ કરું કુરબાન,
જોયા જેવી ચાલ છે રે લોલ..

વહાલા તારા દંત દાડમનાં બીજ,
ચતુરાય ચાવતા રે લોલ;
વહાલા મારા પ્રાણ હરો છો નાથ,
મીઠું મીઠું ગાવતા રે લોલ..

વહાલા તારે હસવે હરાણું ચિત્ત,
બીજું હવે નવ ગમે રે લોલ;
મન મારું પ્રેમસખીના નાથ,
કે તમ કેડે ભમે રે લોલ..

             *પદ : (૪)*

રસિયા જોઇ રૂપાળી કોટ,
રુડી રેખાવળી રે લોલ;
વહાલા મારું મનડું મળવા ચ્હાય,
કે જાય ચિતડુ ચળી રે લોલ..

વહાલા તારી જમણી ભુજાને પાસ,
રૂડા તિલ ચાર છે રે લોલ;
વહાલા તારા કંઠ વચ્ચે તિલ એક,
અનુપમ સાર છે રે લોલ..

વહાલા તારા ઉરમાં વિણગુણ હાર,
જોઇ નેણાં ઠરે રે લોલ;
વહાલા તે તો જાણે પ્રેમી જન,
જોઇ નિત્ય ધ્યાન ધરે રે લોલ..

રસિયા જોઇ તમારું રૂપ,
રસિક જન ઘેલડા રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના નાથ,
સુંદરવર છેલડા રે લોલ..

          *પદ : (૫)*

વહાલા તારી ભુજા જુગલ જગદીશ,
જોઇને જાઉં વારણે રે લોલ;
કરનાં લટકાં કરતા લાલ,
આવોને મારે બારણે રે લોલ..

વહાલા તારી આંગળીયુંની રેખા,
નખમણી જોઇને રે લોલ;
વહાલા મારા ચિત્તમાં રાખું ચોરી,
કહું નહિ કોઇને રે લોલ...

વહાલા તારા ઉરમાં અનુપમ છાપ,
જોવાને જીવ આકળો રે લોલ;
વહાલા મારા હૈડે હરખ નમાય,
જાણું જે હમણાં મળો રે લોલ.

વહાલા તારું ઉદર અતિ રસરૂપ,
શીતળ સદા નાથજી રે લોલ;
આવો ઓરા પ્રેમસખીના પ્રાણ,
મળું ભરી બાથજી રે લોલ..

             *પદ : (૬)*

વહાલા તારી મૂરતિ રસરૂપ,
રસિક જોઇને જીવે રે લોલ;
વહાલા એ રસના છખણહાર,
છાશ તે નવ પીવે રે લોલ..

વહાલા મારે સુખ સંપત તમે શ્યામ,
મોહન મન ભાવતા રે લોલ;
આવો મારે મંદિર જીવનપ્રાણ,
હસીને બોલાવતા રે લોલ..

વહાલા તારું રૂપ અનુપમ ગૌર,
મૂરતિ મનમાં ગમે રે લોલ;
વહાલા તારું જોબન જોવા કાજ,
કે  ચિત્ત ચરણે નમે રે લોલ..

આવો મારા રસિયા રાજીવનેણ,
મરમ કરી બોલતા રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના સેણ,
મંદિર મારે ડોલતા રે લોલ..

           *પદ : (૭)*

વ્હાલા તારું રૂપ અનુપમ નાથ,
ઉદર શોભા ઘણી રે લોલ;
ત્રિવળી જોઉં સુંદર છેલ,
આવોને ઓરાઅમ ભણી રે લોલ..

વ્હાલા તારી નાભિ નૌતમ રૂપ,
ઊંડી અતિ ગોળ છે રે લોલ;
કટિલંક જોઇને સહજાનંદ કે,
મન રંગચોળ છે રે લોલ..

વહાલા તારી જંઘા જુગલની શોભા,
મનમાં ઝોઇ રહું રે લોલ;
વહાલા નિત નિરખું પિંડી નૈ પાની,
કોઇને નવ કહું રે લોલ..

વહાલા તારાં ચરણકમળનું ધ્યાન,
ધરું અતિ હેતમાં રે લોલ;
આવો વહાલા પ્રેમસખીના નાથ,
રાખું મારા ચિત્તમાં રે લોલ..

             *પદ : (૮)*

વહાલા તારાં જુગલ ચરણ રસરૂપ,
વખાણું વહાલમાં રે લોલ;
વહાલા અતિ કોમળ અરુણ રસાળ,
ચોરે ચિત્ત ચાલમાં રે લોલ..

વહાલા તારે જમણે અંગુઠે તિલ,
કે નખમાં ચિહૂન છે રે લોલ;
વહાલા છેલી આંગળીએ તિલ એક,
જોવાને મન દીન છે રે લોલ..

વહાલા તારા નખની અરુણતા જોઇને,
શશીકળા ક્ષીણ છે રે લોલ;
વહાલા રસચોર ચકોર જે ભકત,
જોવાને પ્રવીણ છે રે લોલ..

વહાલા તારી ઊધ્વરેખામાં ચિત્ત,
રહો કરી વાસને રે લોલ;
માગે પ્રેમસખી કર જોડી,
દેજો દાન દાસને રે લોલ.
માગે પ્રેમસખી કર જોડી,
દેજો દાન દાસને રે લોલ..

*સ્વામિનારાયણ ભગવાનની જય,*

*અક્ષરપુરુષોત્તમ મહારાજની જય,*

*ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય,*

*ભગતજી મહારાજની જય,*

*શાસ્ત્રીજી મહારાજની જય,*

*યોગીજી મહારાજની જય,*

*પ્રમુખસ્વામી મહારાજની જય,*

*મહંતસ્વામી મહારાજની જય..*

🌹 *જય સ્વામિનારાયણ* 🌹