Pramukh Swami Maharaj Quotes


Pramukh Swami Maharaj Quotes : Spiritual Message By Pramukh Swami
Pramukh Swami Maharaj Quotes
Quotes By Pramukh Swami Maharaj
Pramukh Swami Maharaj Quotes : Pramukh Swami Maharaj, the fifth spiritual successor of Swaminarayan, was born as Shantilal Patel on December 7, 1921, inGujarat’s Chansad village to Motibhai and Diwaliben Patel. Shantilal’s parents were disciples of Shastriji Maharaj and part of the Akshar Purushottam religious order.
The Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) describes itself as a “socio-spiritual Hindu organisation with its roots in the Vedas”. According to the BAPS, the organisation “was revealed by Bhagwan Swaminarayan (1781-1830) in the late 18th century and established in 1907 by Shastriji Maharaj (1865-1951)”. It was founded “on the pillars of practical spirituality” and reaches out “far and wide to address the spiritual, moral and social challenges and issues we face in our world”. Today We are going to share some Quotes by Pramukh Swami Maharaj .
Pramukh Swami Maharaj Quotes
" Our life is only worth while if we do good deeds and walk the path towards God. "
- Pramukh Swami Maharaj

" Take up one idea. Make that one idea your life - think of it, dream of it, live on that idea. Let the brain,        muscles, nerves, every part of your body, be full of that idea, and just leave every other idea alone. This      is   the way to success, that is way great spiritual giants are produced."

" You cannot believe in God until you believe in yourself."

" Love for the body induces one to seek pleasures in worldly objects; that is kam. Today, you will notice that the entire world strives to attain such pleasures. Whereas the scriptures say, that if one can love God as much as one loves his body, in effect, diverting love from the body towards God, then kam becomes prem. "

Pramukh Swami Maharaj Quotes

Pramukh Swami Maharaj Message

Pramukh Swami Maharaj Quotes

Pramukh Swami Quotes
Pramukh Swami Maharaj Quotes
Pramukh Swami Maharaj Quotes
Pramukh Swami Maharaj Quotes
As Pramukh Swami Maharaj, spiritual guru and head of Swaminarayan sect, passed away on Saturday evening, political leaders cutting across party lines and other spiritual heads mourned his death by expressing condolences on Twitter. The spiritual leader who is also the head of Bochasanvasi Akshar Purushottam Sansthan (BAPS) died at 95 in Sarangpur after suffering from a lung infection. We are sharing these quotes by pramukh swami in remembrance of swami bapa.
Quotes By Pramukh Swami, Pramukh Swami Maharaj Quotes, Spiritual Message By Pramukh Swami, Pramukh Swami Maharaj Quotes, Quotes By Pramukh Swami

સત્સંગમાં તો આપણે એક રુચિ જ રાખવાની હોય

*સત્સંગમાં તો આપણે એક રુચિ જ રાખવાની હોય*

તા. ૨૯-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ વદ ૯, શુક્રવાર, બોચાસણ
બે હરિભક્તો વચ્ચે મનદુઃખ હતું. સ્વામીશ્રીએ તેઓને ઊભા રાખ્યા, કારણ કે આ બે હરિભક્તોને લીધે તેઓના બંનેના પુત્રમાં વિશેષ અણબનાવ થઈ ગયો હતો. સ્વામીશ્રીએ પૂછ્યું કે 'મનદુઃખ થવાનું કારણ શું છે ?'
'કારણમાં બીજું કશું જ નથી. મોચમને લીધે આ થયું છે (એક જ સીમાડાવાળી બે જમીનોને કારણે વચ્ચેના હલાણના રસ્તા માટે જે મનદુઃખ થાય એને કાનમમાં મોચમ કહે છે.)
સ્વામીશ્રી તરત જ સમજી ગયા. સ્વામીશ્રી કહે : 'ખેતરની બાબતમાં પ્રશ્ન હતો અને ગાળાગાળી થઈ હતી, પરંતુ હવે એ પ્રશ્ન પૂરો થઈ ગયો કે નહીં ?'
'હવે તો પૂરો થઈ ગયો છે.'
'જો એ પ્રશ્ન પૂરો થઈ ગયો હોય તો હવે આજે આ પણ પતાવી દો. સત્સંગમાં તો આપણે એક રુચિ જ રાખવાની હોય છે. સત્સંગમાં એકબીજા સાથે વઢવેડ હોય તો સત્સંગનું પણ સુખ ન આવે ને સત્સંગ પણ વધે નહીં. માટે આજથી આ મનદુઃખ મૂકી દો ને બોલવા માંડો.' સ્વામીશ્રીએ ઘર કરી ગયેલા કંકાસ ઉપર કુહાડી મારી આપી.

આ જ રીતે વાતો ચાલતી રહી એમાં વળી લંડનના સી.એમ. કાકાની વાત નીકળતાં સ્વામીશ્રી તેઓનો મહિમા ગાતાં કહે: 'સી.એમ. જોલી બહુ, મળતાવડા બહુ, બધાની સાથે ભળી જાય અને હસતાં હસતાં જ વાત કરે.'
'સી.એમ. ધામમાં ગયા ત્યારે આપને બહુ દુઃખ થયું હતું.' ભગવત્‌ચરણ સ્વામીએ કહ્યું.
સ્વામીશ્રી કહે: 'દુઃખ કેમ ન થાય ? કેવા ભક્ત હતા ? ટરોરો મંદિરનું કેવું કાર્ય કર્યું ? શિર સાટે મૂર્તિઓ લાવ્યા અને લંડનમાં ગયા પછી વ્યવહાર તો કર્યો જ નથી. મંદિરનું જ કામ કરતા હતા. ફંડફાળો કઈ રીતે ભેગો કરવો, એનો જ સતત વિચાર. એ કહે એમાં વળી દરેકને ભાવ થાય અને વળી નારના એટલે બોલવામાં તો પાછા પડે જ નહીં. આવા હરિભક્ત હતા.' સ્વામીશ્રીએ સહેજે સહેજે સંબંધવાળાનો મહિમા વર્ણવ્યો અને હરિભક્તનો મહિમા સમજવા માટેની સૌને પ્રેરણા આપી.

'સાધનાના આદર્શ ગુણાતીતાનંદ સ્વામી' પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી





'સાધનાના આદર્શ ગુણાતીતાનંદ સ્વામી' પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી

Dhiraj Apurvamuni swami





Dhiraj Apurvamuni swami

Brahmvihari Swami Pravachan on New Year New Ideas 18 Dec





Brahmvihari Swami Pravachan on New Year New Ideas 18 Dec


Vachanamrut GM 027 મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય, તેનું Pujya Mahan



MANSI PUJA BY ATMATRUPT SWAMI



Ishwar Ma Shraddha By Pujya Aksharvatsal Swami



Pujya Mahant Swami Maharaj's Live Video Pravachan - 2 || BAPS Katha Varata ||



Guruhari Darshan 31 Jul - 1 Aug 2018, Godhra, India


Darshan of His Holiness Mahant Swami Maharaj at BAPS Shri Swaminarayan Mandir, Godhra, India on 31 Jul - 1 Aug 2018. Photographs can be viewed on the BAPS Swaminarayan Sanstha's website at: https://ift.tt/2OyU4wm

SHASHTRA PATHAN Pu Apurvamuni Swami



Jivan Mangalya Gnanthi By Pujya Apurvamuni swami



Kautumbik Shantino Upay By Pu.Doctor Swami



Prapti Pratiti Pravertan Pravachan By Pujya Aksharvatsal swami



Bhagavanna Bhajanno Mahima Pramukh Swami Maharaj Pravachan



Positive Attitude for Healthy Mind by Brahmavihari Swami (Part 1)



Strees Management by Pujya Paramtatva Swami



Gnansiddhi Nu Mukhya Sadhan _Pujya Brahmdarshan Swami



Pujya Mahant Swami Maharaj's Live Video Pravachan - 8 || BAPS Katha Varata ||



Jay Swaminarayn

જય સ્વામિનારાયણ

🅷🅰🆁🅸🅺🆁🆄🆂🅷 🅼🅰🅷🅰🆁🅰🅹
🆃🅸🅻  🅲🅷🅸🅷🅽  🅳🅰🆁🆂🅷🅰🅽

AME AA YAGNA ARAMBHYO Pravachan By Pujya Doctor Swami



Jay Swaminarayn

Niyam palan ma shurvirta Pu Anirdesh Swami



Jay Swaminarayn

Prapti No Kef ~ Pu Acharya Swami



Jay Swaminarayn

'આદર્શ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ' પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી



via YouTube https://youtu.be/s_mLO6Jjm_M

Bhagya jagya re aaj janva bhaktisagar swami with Guhari darshan

Bhagya jagya re aaj janva bhaktisagar swami with Guhari darshan

via YouTube https://youtu.be/SaoYbcZlAJE

સંસ્થાના કાર્યને બિરદાવતા મહાનુભાવો

*સંસ્થાના કાર્યને બિરદાવતા મહાનુભાવો*

તા. ૦૮-૦૮-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, શ્રાવણ સુદ ૩, સોમવાર, બોચાસણ
સંસ્થાના કાર્યને બિરદાવતા મહાનુભાવો
તા. ૮ આૅગસ્ટના રોજ નર્મદા નિગમના ચૅરમૅન અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યસચિવ પી.કે. લહેરી, પુરવઠામંત્રી છત્રસિંહ મોરી અને આણંદના જિલ્લા કલેક્ટર ઝાલાવાડિયા સાહેબ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. પ્રાસંગિક સત્સંગસભામાં પૂર્વ મુખ્યસચિવ પી.કે. લહેરીએ પ્રવચન કરતાં કહ્યું હતું કે '૧૯૫૯થી લગભગ ૩૬ વર્ષ સુધી રાજ્યનાં વિવિધ કાર્યોમાં મેં સેવાઓ આપી છે. અનેક પ્રસંગોએ મેં જોયું છે કે જ્યારે જ્યારે રાજ્યમાં વાવાઝોડું, ધરતીકંપ, પૂર જેવી આપત્તિ આવી હોય, એ વખતે પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા ને આશીર્વાદથી સંપ્રદાયના સંતો અને સ્વયંસેવકોએ નોંધપાત્ર કામ કર્યું છે. બચાવની કામગીરી હોય કે ફરીથી બેઠા થવાની કામગીરી હોય, આ સંસ્થા હંમેશાં સેવા કરવા માટે આગળ રહી છે. અમુક કામ તો એવાં કપરાં હતાં કે જ્યાં માણસ એક દિવસ પણ સુખ અને શાંતિથી ન રહી શકે, એવા રણ વિસ્તારમાં પણ ગામો બાંધી આપીને, જે લોકોએ ક્યારેય પણ સુખ અને શાંતિનો અનુભવ કર્યો ન હતો, એવાને સુખ અને શાંતિ આપવા માટે સતત પ્રયત્ન કર્યો છે. આવા બળબળતા રણ વિસ્તારમાં સવાથી દોઢ વર્ષ સુધી રહીને આ સંતો અને સ્વયંસેવકોએ ખૂબ જ અદ્‌ભુત કાર્ય કર્યું છે. એટલે જ આખી દુðનિયામાં આ સંપ્રદાય માટે આગવો ભાવ ને વિશિષ્ટ આદર છે. વળી, આશ્ચર્ય એ છે કે આ સંસ્થાનું સંચાલન કેટલી ચોકસાઈ, ત્વરા ને સુંદરતાથી થઈ રહ્યું છે કે મલ્ટીનેશનલ કંપનીઓને પણ એમાંથી પ્રેરણા મળે. ધર્મના કામની સાથે સાથે સહજતાથી ને સંપૂર્ણ પ્રભુને અર્પણ કરવાના ભાવ સાથે અહીં કામ થાય છે. એને લીધે અહીં ધન્યતાનો અનુભવ થાય છે. પ્રમુખસ્વામી મહારાજે નર્મદાના ડેમ ઉપર પણ પધારીને પૂજન કર્યું છે અને અમદાવાદમાં જળનો અભિષેક કરીને, આશીર્વાદ આપીને ઉપકૃત કર્યા છે. આ પ્રોજેક્ટ વહેલામાં વહેલી તકે પૂરો થાય એની એમણે સતત ચિંતા કરી છે.'
આ પ્રસંગે છત્રસિંહ મોરીએ સ્વામીશ્રી સાથેની પોતાની જૂની સ્મૃતિઓને ફરી તાજી કરતાં કહ્યું હતું કે 'પ્રમુખસ્વામી મહારાજ ધર્મને સાથે રાખીને સમાજમાં કામ કરી રહ્યા છે, એ ખૂબ અદ્‌ભુત છે. સંપ્રદાયો તો ઘણા છે, પરંતુ આ સંપ્રદાય માનવતા લાવવાનું કામ કરી રહ્યો છે. મૂલ્યોને જાળવીને સમાજની સેવા કરનારી આવી બહુ જ ઓછી સંસ્થાઓ છે. હું માનું છું કે આ સંપ્રદાય ભક્તિનું કેન્દ્ર છે. પહેલાં માણસમાં માનવતા આવે તો જ ભક્તિ શક્ય બને. આ સંપ્રદાય એવું કાર્ય કરી રહ્યો છે. ધર્મની સાથે સાથે સામાજિક ક્રાંતિ આણીને સમાજના ઉદ્ધારમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. સત્સંગીઓ આપત્તિમાં સૌને મદદરૂપ થવાના કાર્યની સાથે સમાજમાં વ્યાપેલી બદીઓ ને દૂષણોને પણ દૂર કરવાનો સતત પ્રયત્ન કરે છે. અવળે રસ્તે ચડેલાઓને સુધારવાનું જે કાર્ય માબાપ નથી કરી શકતાં એ કાર્ય સ્વામીજી, સંતો અને સ્વયંસેવકો કરે છે. આ સંપ્રદાય એક સોશિયલ ફોર્સ છે. સામાજિક ક્રાંતિનું અદ્‌ભુત કાર્ય સ્વામીશ્રી દ્વારા થઈ રહ્યું છે. દરેક ક્ષેત્રમાં આ સંસ્થા દ્વારા કાર્ય થયું છે. જે ધ્યેય સિદ્ધ કરવા સરકાર પ્રયત્ન કરી રહી છે.'

૧૧-૫૦ વાગ્યે આશીર્વચનની સમાપ્તિ પછી સ્વામીશ્રી ઉપર ઉતારે પધાર્યા. આણંદના જાણીતા સંગીતકાર બ્રીજ જોષી દર્શને આવ્યા હતા. તેઓએ સ્વામીશ્રીને કહ્યું, 'આપે હમણાં કથામાં જે વાત કરી કે સાધના કરીને જે સિદ્ધિ મેળવી હોય એનો અહંકાર ન આવવો જોઈએ. આપે રામકૃષ્ણ પરમહંસનું દૃષ્ટાંત કહ્યું. આપે સુંદર વાત કરી. મને પણ આપ એવા આશીર્વાદ આપો કે જેથી મારી સિદ્ધિનો અહંકાર મને આવે નહીં.' સ્વામીશ્રીએ તરત જ કહ્યું, 'જે કંઈ પ્રયત્ન કરો એ કેવળ ભગવાનને રાજી કરવા કરો, તો ક્યારેય અહંકાર આવશે નહીં. એક ભગવાન રાજી તો બધા જ રાજી. પાંડવોએ કૃષ્ણને રાજી રાખ્યા. ભગવાન જ એક રાજી કરવા જેવા છે. એમને રાજી રાખવા, તો ક્યારેય અહંકાર નહીં આવે.'

શું તમે ક્યારેય આ પશ્વિમદેશોનાં ફિલોસોફર વિચારકોને વાંચ્યા છે.

*શું તમે ક્યારેય આ પશ્વિમદેશોનાં ફિલોસોફર વિચારકોને વાંચ્યા છે...??*
_____________________________

*શ્રી કૃષ્ણાય વાસૂદેવાય હરયે પરમાત્મને.*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*૧, લિયો ટોલ્સટૉય.(૧૮૨૮ - ૧૯૧૦)*

👉હિન્દુ અને હિન્દુત્વ જ એક દિવસ દુનિયાપર રાજ કરશે,,કારણકે એમાં ગ્યાન અને બુધ્ધિનું સંયોજન છે.

*૨, હાબર્ટ વૅલ્સ (૧૮૪૬ - ૧૯૪૬)*

👉હિન્દુત્વનું પ્રભાવીકરણ લાગું થાય ત્યાં સુધીમાં કેટલીય પેઢીઓ અત્યાચાર સહન કરશે..ત્યારે સમગ્ર માનવજાત એમના તરફ આકર્ષિત થઇ જશે, એ જ દિવસે સંસાર આબાદ થશે. સલામ એ દિવસને.

*૩, આલ્બર્ટ આઇન્સટાઇન (૧૮૭૯ - ૧૯૫૫)*

👉હું સમજું છું કે હિન્દુઓ એ પોતાની બુદ્ધિ અને જાગૃતતા ના માધ્યમથી તે કર્યુ જેને યહૂદીઓ નથી કરી શક્યા, હિન્દુત્વમાં જ તે શક્તિ છે જેનાથી શાંતિ સ્થાપિત થઇ શકશે.

*૪, હ્યુંસ્ટન સ્મિથ (૧૯૧૯ - ૧૯૮૫)*

👉જે વિશ્વાસ સ્વયં પર છે અને આ સ્વયંથી સારું જો કાંઇ દુનિયામાં છે તો તે હિન્દુત્વ છે, પણ એના માટે આપણે આપણા દિલ અને દિમાગ જો સ્વયં માટે ખોલીશુ તો ભલાઇ તેમાં જ છે.

*૫,માઇકલ નાસ્ત્રૈ દમાસ (૧૫૦૩ - ૧૫૬૬)*

👉હિન્દુત્વ જ યૂરોપમાં શાસક ધર્મ બનશે,યૂરોપનું પ્રસિધ્ધ શહેર હિન્દુ રાજધાની બની જશે.

*૬, બર્ટેન્ડ રસૅલ (૧૮૭૨ - ૧૯૭૦)*

👉મેં હિન્દુત્વ ને વાંચ્યો સમજ્યો અને જાણ્યું કે આ સારી દૂનિયા સારી માનવતાનો ધર્મ બનવા લાયક મોંખરે છે, હિન્દુત્વ આખા યૂરોપ ખંડમાં ફેલાશે અને હિન્દુત્વના મોટા વિચારકો સામે આવશે, એક દિવસ એવો આવશે કે હિન્દુ જ દુનિયાની વાસ્તવિક ઉત્તેજના હશે.

*૭, ગોસ્ટા લોબોન (૧૮૪૧ - ૧૯૩૧)*

👉હિન્દુ જ સૂલેહ અને સુધારાની વાત કરે છે, સુધારાનાં જ વિચારોની સરાહના ઈસાઈઓ ને આમંત્રિત કરે છે.

*૮, જ્યોર્જ બર્નાડ શૉ (૧૮૫૬ - ૧૯૫૦)*

👉આખું જગત એક દિવસ હિન્દુ ધર્મ સ્વીકાર કરી લેશે, અગર વાસ્તવિક નામથી સ્વીકાર ન કરી શકે તો રૂપક નામથી સ્વીકાર કરી લેશે, પશ્વિમ એક દિવસ હિન્દુ સ્વીકાર કરશે,અને હિન્દુ જ દુનિયામાં ભણેલા ગણેલા લોકોનો ધર્મ હશે.

*૯, જોહાન ગીથ (૧૭૪૯ - ૧૮૩૨)*

👉આપણે બધાએ હમણાં કે પછી હિન્દુ ધર્મ સ્વીકાર કરવો જ પડશે, આ અસલી ધર્મ છે,  મને કોઇ હિન્દુ કહેશે તો ખરાબ નહીં લાગે, હું આ સત્ય વાતનો સ્વીકાર કરું છું.

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

    *શ્રી કૃષ્ણંમ્ શરણંમ્ મમ:*

સત્સંગમાં તો આપણે એક રુચિ જ રાખવાની હોય

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻સત્સંગમાં તો આપણે એક રુચિ જ રાખવાની હોય

તા. ૨૯-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ વદ ૯, શુક્રવાર, બોચાસણ
બે હરિભક્તો વચ્ચે મનદુઃખ હતું. સ્વામીશ્રીએ તેઓને ઊભા રાખ્યા, કારણ કે આ બે હરિભક્તોને લીધે તેઓના બંનેના પુત્રમાં વિશેષ અણબનાવ થઈ ગયો હતો. સ્વામીશ્રીએ પૂછ્યું કે 'મનદુઃખ થવાનું કારણ શું છે ?'
'કારણમાં બીજું કશું જ નથી. મોચમને લીધે આ થયું છે (એક જ સીમાડાવાળી બે જમીનોને કારણે વચ્ચેના હલાણના રસ્તા માટે જે મનદુઃખ થાય એને કાનમમાં મોચમ કહે છે.)
સ્વામીશ્રી તરત જ સમજી ગયા. સ્વામીશ્રી કહે : 'ખેતરની બાબતમાં પ્રશ્ન હતો અને ગાળાગાળી થઈ હતી, પરંતુ હવે એ પ્રશ્ન પૂરો થઈ ગયો કે નહીં ?'
'હવે તો પૂરો થઈ ગયો છે.'
'જો એ પ્રશ્ન પૂરો થઈ ગયો હોય તો હવે આજે આ પણ પતાવી દો. સત્સંગમાં તો આપણે એક રુચિ જ રાખવાની હોય છે. સત્સંગમાં એકબીજા સાથે વઢવેડ હોય તો સત્સંગનું પણ સુખ ન આવે ને સત્સંગ પણ વધે નહીં. માટે આજથી આ મનદુઃખ મૂકી દો ને બોલવા માંડો.' સ્વામીશ્રીએ ઘર કરી ગયેલા કંકાસ ઉપર કુહાડી મારી આપી.

આ જ રીતે વાતો ચાલતી રહી એમાં વળી લંડનના સી.એમ. કાકાની વાત નીકળતાં સ્વામીશ્રી તેઓનો મહિમા ગાતાં કહે: 'સી.એમ. જોલી બહુ, મળતાવડા બહુ, બધાની સાથે ભળી જાય અને હસતાં હસતાં જ વાત કરે.'
'સી.એમ. ધામમાં ગયા ત્યારે આપને બહુ દુઃખ થયું હતું.' ભગવત્‌ચરણ સ્વામીએ કહ્યું.
સ્વામીશ્રી કહે: 'દુઃખ કેમ ન થાય ? કેવા ભક્ત હતા ? ટરોરો મંદિરનું કેવું કાર્ય કર્યું ? શિર સાટે મૂર્તિઓ લાવ્યા અને લંડનમાં ગયા પછી વ્યવહાર તો કર્યો જ નથી. મંદિરનું જ કામ કરતા હતા. ફંડફાળો કઈ રીતે ભેગો કરવો, એનો જ સતત વિચાર. એ કહે એમાં વળી દરેકને ભાવ થાય અને વળી નારના એટલે બોલવામાં તો પાછા પડે જ નહીં. આવા હરિભક્ત હતા.' સ્વામીશ્રીએ સહેજે સહેજે સંબંધવાળાનો મહિમા વર્ણવ્યો અને હરિભક્તનો મહિમા સમજવા માટેની સૌને પ્રેરણા આપી.


🌹☘🌹🍃jai swaminarayan🍃🌹☘🌹

અભ્યાસ કરીશ તો જ તારી લાઇફ છે

*અભ્યાસ કરીશ તો જ તારી લાઇફ છે*

તા. ૨૭-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ વદ ૭, બુધવાર, બોચાસણ
મુલાકાતો દરમ્યાન એક પરદેશના હરિભક્ત તેઓના સુપુત્રને ખાસ ભારતમાં ભણવા માટે લઈને આવ્યા હતા. સ્વામીશ્રીએ પૂછ્યું, 'અહીં ભણાવવાનું કારણ શું ?'
'ત્યાં આગળ એ આડી લાઇન ઉપર ચડી ગયો છે. એ મને કહે છે કે મને અઢાર વર્ષનો થવા દો, અઢાર વર્ષનો થઈશ એટલે કોઈ અમેરિકન છોકરીને પરણી જઈશ.'
અત્યારથી એની આ વૃત્તિ જોઈને સ્વામીશ્રી તરત જ કહે : 'અલ્યા છોકરીઓ તો પછી ઘણી મળશે. જો સારું ભણીશ તો સામે ચાલીને આવશે. એટલે પહેલા ભણી લે. જો ભણીશ તો સમાજમાં આબરૂ પણ રહેશે અને આવા અવળા ધંધા મૂકી દે અને વ્યસન-દૂષણ હોય એ પણ મૂકી દે. અભ્યાસ કરીશ તો જ તારી લાઇફ છે, બાકી આબરૂ વગર કોઈ કન્યા પણ નહીં આપે. આબરૂ જશે તો તને કોણ આપશે ? માટે અત્યારથી આવા વિચારો કરવા નહીં, રખડવા જવું નહીં, વ્યસને પણ ન ચડવું. ભણવામાં ધ્યાન આપ. ભવિષ્ય તો જ તારું સારું થશે. માબાપ અને ભગવાનની તથા સમાજની પણ સેવા થશે. જો ભણીશ તો સારા પૈસા પણ મળશે અને બધું જ મળશે. માટે આવી વૃત્તિ મૂકી દે.' સ્વામીશ્રીએ એને પ્રેમથી સમજાવ્યો.

*એક ભગવાનનો આશરો દૃઢ રાખજો* તા. ૨૨-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ વદ ૧, શુક્રવાર, બોચાસણ એક મુમુક્ષુ આવ્યા. તેઓના ભાઈ થોડાક મહિનાઓ પહેલા ધામમાં ગયા હતા. એ પહેલાં તેઓનાં બહેનને અસાધ્ય દર્દ વળગી ગયું હતું. ઉપરાછાપરી આવેલા આવા દુઃખોના પ્રસંગને કારણે હિંમત હારી ગયેલા ને આજુબાજુના સ્નેહીઓની ભરવણીને લીધે તેઓ એવું માનવા લાગ્યા હતા કે એમના પરિવાર ઉપર કોઈએ મૂઠ મારેલી છે, પ્રેતાદિકનો ઉપદ્રવ છે. સ્વામીશ્રીએ કથની સાંભળ્યા પછી તરત જ કહ્યું : ''બધી જ ભગવાનના હાથની વાત છે. ભૂવાજાગરિયા કરવામાં પૈસા ખોવાની જ વાત છે. રાજા હોય કે શેઠિયા હોય સૌને ક્યારેક દર્દ તો આવે, પણ એ તો જિંદગીનો ક્રમ છે. ભૂવાજાગરિયા કરશો એમાં દરદ તો મટશે નહીં અને પૈસા ખોશો. માટે ભૂવા પાસે જવું નહીં. ભૂવા પાસે જશો તો 'ફલાણું કરો ને ઢીંકણું કરો' એમ કરશે ને સુખશાંતિ પણ જતાં રહેશે. માટે એક ભગવાનનો આશરો દૃઢ રાખજો. મૂળ અહીં (અંતરમાં) વહેમ પેસી ગયો છે એટલે નીકળતાં વાર લાગે છે, પણ ભગવાનની ઇચ્છાથી જે દુઃખ આવે એ આપણે ભોગવી લેવાનું છે. શરીર છે એટલે મુશ્કેલી તો આવશે. જગતનો આ ક્રમ છે. ઉપચાર કરવો એની ના નથી અને ભગવાનની માળા અને ભજન કર્યા કરવી.'

*એક ભગવાનનો આશરો દૃઢ રાખજો*

તા. ૨૨-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ વદ ૧, શુક્રવાર, બોચાસણ
એક મુમુક્ષુ આવ્યા. તેઓના ભાઈ થોડાક મહિનાઓ પહેલા ધામમાં ગયા હતા. એ પહેલાં તેઓનાં બહેનને અસાધ્ય દર્દ વળગી ગયું હતું. ઉપરાછાપરી આવેલા આવા દુઃખોના પ્રસંગને કારણે હિંમત હારી ગયેલા ને આજુબાજુના સ્નેહીઓની ભરવણીને લીધે તેઓ એવું માનવા લાગ્યા હતા કે એમના પરિવાર ઉપર કોઈએ મૂઠ મારેલી છે, પ્રેતાદિકનો ઉપદ્રવ છે. સ્વામીશ્રીએ કથની સાંભળ્યા પછી તરત જ કહ્યું : ''બધી જ ભગવાનના હાથની વાત છે. ભૂવાજાગરિયા કરવામાં પૈસા ખોવાની જ વાત છે. રાજા હોય કે શેઠિયા હોય સૌને ક્યારેક દર્દ તો આવે, પણ એ તો જિંદગીનો ક્રમ છે. ભૂવાજાગરિયા કરશો એમાં દરદ તો મટશે નહીં અને પૈસા ખોશો. માટે ભૂવા પાસે જવું નહીં. ભૂવા પાસે જશો તો 'ફલાણું કરો ને ઢીંકણું કરો' એમ કરશે ને સુખશાંતિ પણ જતાં રહેશે. માટે એક ભગવાનનો આશરો દૃઢ રાખજો. મૂળ અહીં (અંતરમાં) વહેમ પેસી ગયો છે એટલે નીકળતાં વાર લાગે છે, પણ ભગવાનની ઇચ્છાથી જે દુઃખ આવે એ આપણે ભોગવી લેવાનું છે. શરીર છે એટલે મુશ્કેલી તો આવશે. જગતનો આ ક્રમ છે. ઉપચાર કરવો એની ના નથી અને ભગવાનની માળા અને ભજન કર્યા કરવી.'

સત્સંગ શિક્ષણ પરીક્ષા ની બધી જ બૂક Audio માં

સત્સંગ શિક્ષણ પરીક્ષા ની બધી જ બૂક Audio માં
= = = = = = = = = = = = = = = = = = 
Gujarati Audio Book for Prarambh
1.Ghanshyam Charitra
https://youtu.be/qCBYWymT0dA
2.Yogiji Maharaj 
https://youtu.be/Qn5sBgpJURs
3.Kishore Satsang Prarambh
https://youtu.be/BOp8gFnTsBQ
= = = = = = = = = = = = = = = = =
Gujarati Audio Book for Pravesh
4.Nilkanth Charitra
https://youtu.be/LT_iiagdz30
5.Satsang Vanchanmala Part 1
https://youtu.be/fTlZ1iO4x3M
6.Kishore Satsang Pravesh
https://youtu.be/YQw7vcTLQjo
7.Shastriji Maharaj
https://youtu.be/BZFQIcPpTpM
= = = = = = = = = = = = = = = = = =
Gujarati Audio Book for Parichay
8.Sahajanand Charitra
https://youtu.be/pgN0Yo_TfB8
9.Satsang Vanchanmala Part 2
https://youtu.be/wCXXndlnuWg
10.Kishore Satsang Parichay
https://youtu.be/KS0i5e0E-rw
11.Pragji Bhakta
https://youtu.be/Oa_Py8QYvA8
= = = = = = = = = = = = = = = = = =
Gujarati Audio Book for Pravin
12.Akshar Prusuhottam Uapasana

13.Satsang Vanchanmala Part 3
https://youtu.be/Sgf-koQZWzg
14.Yugvibhuti Pramukh Swami Maharaj
https://youtu.be/mxlcNLmZzK8
15.Kishore Satsang Pravin
https://youtu.be/zxmoY9f8aJc
16.Aksharbrahman Gunatitanand Swami
https://youtu.be/-WGtr41NGmU

Ekadasi Upavas* (Fasting) and this year's *Nobel Prize in Medicine*..... what is the connection?

*Ekadasi Upavas* (Fasting) and this year's *Nobel Prize in Medicine*..... what is the connection?
This year's(2016) *Nobel Prize in Medicine* has gone to a Japanese scientist *Dr. Yoshinori Ohsumi* for his research on *AUTOPHAGY*.
Autophagy, an Intracellular Recycling System otherwise means "eating self". In other words, the process by which the human body eats it own damaged cells and unused proteins. Autophagy is a natural process and also one which occurs in cases of starvation. The failure of autophagy is one of the main reasons for accumulation of damaged cells which eventually leads to various diseases in the body. Autophagy is important to prevent/fight cancer and also plays a vital role in degrading and 'consuming' cells infected by bacteria and viruses.
We have to observe here that ancient India had recommended a practice of fasting (Ekadasi) one day in a fortnight. Many of us religiously follow this practice to this day as a penance for spiritual progress without any idea of the biological and therapeutic benefits of this practice. Through this process of fasting induced autophagy, our body repairs it's damaged and degenerated cells or uses up the proteins of the damaged cells for its survival.
Whenever modern science conquers a frontier in any field, it somehow relates back to a quaint spiritual practice followed in India for generations.
A day in a fortnight spent in prayer and divine contemplation was a tonic for the mind and soul while the practice of fasting ensured that the body would heal and rejuvenate itself.
Clearly, our ancient Rishis believed in a process of holistic healing of both the body and the mind. They were able to, quite remarkably, connect the yearning for spiritual progress in a human being with the biological necessity of the human body. One cannot but marvel, and bow one's head with admiration and reverence, at their wisdom and deep scientific understanding of the body and the mind.
We may afford to forget and ignore our glorious past, but with every research, every other day by the world scholars, the magnanimity of our civilization is opening before the present day humanity. *It is time to revisit this country called Bharatvarsha*.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

સા ય રી

1
એક જગ્યાએ પડ્યા રહો તો *"વાસી"* થઈ જવાય.
જરા પગ ઉપાડો તો *"પ્ર-વાસી"* થઇ જવાય.
*ભગવાન સ્વામિનારાયણ* ના 👣 *શરણે* થાઓ તો
     *°°અક્ષરવાસી°°*  થઈ જવાય.
2

 🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹
*મિત્ર ની શોધમાં #અજોડસાથી મળી ગયા...*

*આપ સમાન ગુરૂમાં #મિત્ર મળી ગયા...*

*મિત્રતા નિભાવવાના ત્રણ #શબ્દ મળી ગયા….*

*સંપ -સુહદભાવ-એકતા ના #વાહક મળી ગયા...*

*પરમાનંદ આપનાર #અક્ષરબ્રહ્મ મળી ગયા...*

*બ્રહ્માનંદ આપનાર #મોક્ષનાદાતા મળી ગયા...*

*બ્રહ્માંડને ચલાવનાર #રાજાધિરાજ મળી ગયા...*

*આવા એક મિત્રની શોધમાં #પ્રમુખસ્વામી મળી ગયા....*

*આવા એક મિત્રની શોધમાં #મહંતસ્વામી મળી ગયા.…*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏         *🌸 જય શ્રી સ્વામિનારાયણ 🌸*

કોઈનું નો રાખે ગિરધારી

*🌼 કોઈનું નો રાખે ગિરધારી🌼*
           *જય સ્વામીનારાયણ*

બાબરીયાવાડનો આ ખૂબ જ નાનો; પણ બૌવ સરસ પ્રસંગ છે. આ ગામના કેટલાક ભક્તો સંઘ લઈને ગઢપુર જઈ રયા હતા. ત્યાં રસ્તે કોઈકની વાડી જોઈને, ત્યાં પોરો ખાવા બેઠા.

વાડીના પટેલ મોટા માણસ હતા એમણે બધાને રામ રામ કર્યા અને પૂછ્યું, “આ સંઘમાં લઈને ક્યાં જઈ રયા છો ?”

બે હાથ જોડીને તેમણે પટેલને ‘જય સ્વામિનારાયણ’ કર્યું, અને કયું કે, “અમે સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે ગઢપુર જઈ રયા છીએ !”

એટલે પટેલ બોલ્યા, “બવ સરસ, ભાઈ ! તમે ભગવાન ના દર્શને જઈ રયા છો, તો લ્યો આ ૧૦ રૂપિયા. તમારા ભગવાનને ભેટ ધરજો !”

અને ગઢપુર પહોચીને ભક્તોએ શ્રીજી મહારાજના દર્શન કરીને; પેલા પટેલના પૈસા મહારાજને આપ્યા અને કીધું, “મહારાજ ! રસ્તામાં કોઈ ભાવિક પટેલે, આ ભેટ મોકલાવી છે !”

મહારાજ હસ્યાં અને કીધું, “સારું ભક્તો ! એણે સારી પેઢી જોઈને ધિરાણ કર્યું છે..!”

🍃
પછી આ વાતને તો વર્ષો વીતી ગયા. પેલા પટેલને અચાનક કોઈ મુશ્કેલી આવી પડી અને ૧૦ હજારનું દેવું થઈ ગયું. (તે વખત ના ૧૦ હજાર, આજના કરોડો રૂપિયા જેટલા કહી શકાય). આના કારણથી આ ખૂબ જ આબરૂદાર માણસ, આપઘાત કરવા તૈયાર થઈ ગયા.

ત્યાં સીમમાં જઈને નદીએ આત્મહત્યા માટે તૈયારી કરતાં હતા; ત્યાં તો કોઈકનો અવાજ સંભળાયો, “એ રામ રામ, પટેલ !”

પટેલ ચોંકયા, એને થયું અચાનક અંહિયા કોણ ? પણ જોઈને જ શાંતિ થાય તેવા એક શેઠ ઊભા હતા. એ બોલ્યા, “પટેલ, કેમ આ વગડામાં એકલા શું કરી રયા છો ? કહો તો ખરા !”

એટલે પટેલે બધી વાત કરી. પ્રભુએ કીધું, “ભાઈ ! તમારા ૧૦ હજાર રૂપિયા, અમે તમને આપવા જ આવ્યા છીએ. વર્ષોથી તમારા પૈસા અમારી પાસે જમા હતા. આજે મોકો મળ્યો, તો ભરપાઈ કરી આપીએ છીએ.”

પટેલ કહે, “પણ હું તો તમને જાણતો ય નથી. અને મને ખબર પણ નથી કે, મે તમોને પૈસા આપેલા !”

મહારાજ કહે, “પટેલ ! તમે ભલે ભૂલી જાવ; પણ અમે ભૂલીએ એવા નથી હો !”

પટેલે નવઇથી પૂછ્યું, “પણ તમો કોણ છો, એ તો કહો !”

મહારાજે કીધું, “અમો સ્વામિનારાયણ ભગવાન છીએ !”

પટેલ કહે, “જુઓ, હું તમને ક્યારેય મળ્યો કે જોયા નથી. અને તમને ક્યાં અને ક્યારે કોઈ પૈસા આપ્યા હોય, એવું મારા ધ્યાનમાં નથી !”

મહારાજ કહે, “એ વાત ખરી ! પણ મારા ભક્તોને, તમોએ ૧૦ રૂપિયા વર્ષો પહેલા.   આપેલા, અને અમને ભેટ ધરેલી હતી”

પટેલ કહે, “એ વાતને તો વર્ષો વીતી ગયા !”

મહારાજ કહે, “તે પૈસા અમારી પાસે જમા હતા. તે વધતાં વધતાં આજે પૂરા ૧૦ હજાર થઈ ગયા છે. લ્યો આ પૈસા !”

પટેલ તો શ્રીજી મહારાજના પગમાં જ પડી ગયા. અને સ્વામિનારાયણ ના આશ્રિત થયા.

✍🏼
ઈશ્વર ક્યાં કોઈનું બાકી રાખે છે..? એટલે જ તો કહ્યું છે કે….

🌿
દેવા વાળો નથી દૂબળો, ભગવાન નથી રે ભિખારી;
હે જી અખંડ રોજી હરિના હાથમાં, કોઈ નું નો રાખે ગિરધારી;
આપે વ્યાજ સહિત મોરારી..! 🌿

એમને મૂકેલું ધર્માદા રૂપી ધિરાણ કદીયે  ફોગટ જતું નથી. જેવા જેના કામ, એવા પ્રભુના ફરમાન..!

*🙏જય સ્વામિનારાયણ🙏*