. *🔔પ્રાર્થના🔔*
""""""""""""
*🙏હે મહારાજ,હે મહંતસ્વામી મહારાજ🙏*
સ્મરણ તામાંરૂ કરતાં કરતાં
સવારની શરૂઆત કરાવી દેજો,
🔅🔆🔅
તામારૂં જ પ્રિતિબંબ પડે હ્યદયમાં
પ્રભાતનું સોનેરી કિરણ દેજો.
🔅🔆🔅
ડગલા મારા મંદિર તરફ વળે
એવો ઇશારો મને તમે કરી દેજો.
🔅🔆🔅
મુજ નયનમાં સુખ શાંતિ નું
એક જ મંદિર તમે ખડુ કરી દેેજો.
🔅🔆🔅
રીઝવી ના શકું ભલે જગને
પણ મીઠી વાણીની મીલકત મને દેજો.
🔅🔆🔅
નથી જોઇતું મારે અણ હક્કનું
વિધિએ લખ્યું એટલું જ મને દેજો.
🔅🔆🔅
ભટકતું મન સ્થિર થાય તામારા માં
તામારા દરવાજે લાવી ખડું કરી દેજો.
🔅🔆🔅
🙏હે અંત સમયે ના બેલી હે મહારાજ, હે મહંતસ્વામી મહારાજ.. તમે મારો હાથ જાલી લેજો,તામારા સંગે રાખજો,નિજ ધામમાં તેડી જજો,
તામારા આશ્રીતો ને અક્ષરધામ માં રાખજો,
No comments:
Post a Comment