પ્રકરણ -૧૫ એકાંતિક સત્પુરૂષ

*પુરુષોત્તમ બોલ્યા પ્રીતે*

*પ્રકરણ -૧૫   એકાંતિક સત્પુરૂષ*

નવાનગરના રાજાએ શ્રીહરિને પૂછ્યું કે,  "તીર્થમાં જવાથી મોક્ષ થાય છે એમ શાસ્ત્રો કહે છે પણ મને સંશય છે કે તીર્થમાં જ પાપ થતા હોય ત્યાં શું સમજવું?" ત્યારે શ્રીહરિએ તેનો ઉત્તર કરતાં કહ્યું, " સત્પુરુષના સંગ વિના તીર્થો ફળીભૂત થતા નથી. જેમ લાકડામાં અગ્નિ છે,  પણ ચકમકના ઈલમથી પુરુષ તેને પ્રગટ કરી આપે છે. તેમ સત્પુરુષ મળે ને તેમાં પ્રતીતિ લાવીને તેમની સેવા કરે, તેમના વચનમાં ટૂકટૂક વર્તે તો તેનો મોક્ષ થાય છે........

*"अक्षरं अहं पुरुषोत्तम दासोस्मि "*

*જય સ્વામિનારાયણ*

No comments:

Post a Comment